સમય વ્યવસ્થાપન
ભિન્ન-ભિન્ન પ્રકારનાં કાર્યોં કરવા માટે લાગતા સમય તથા તેવાં કાર્યો કરવાના ક્રમને સમજી-વિચારીને વ્યવસ્થિત કરવાના કાર્યને સમય વ્યવસ્થાપન અથવા સમય પ્રબંધન ( અંગ્રેજી:Time management ; હિંદી:समय प्रबंधन) કહેવામાં આવે છે. ઉચિત સમય વ્યવસ્થાપન કરવાથી દક્ષતા મળે છે, ઉત્પાદકતામાં વધારો થાય છે અને કાર્ય યોગ્ય સમયની અંદર પૂર્ણ કરી શકાય છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- સમય વ્યવસ્થાપન સંગ્રહિત ૨૦૧૧-૧૧-૧૧ ના રોજ વેબેક મશિન
- 2007 "Time Management" lecture by Randy Pausch (સંપૂર્ણ વિડિયો | ઉચ્ચ ગુણવત્તા ધરાવતો તથા ડાઉનલોડ કરી શકાય તેવો વિડિયો (hi-res downloadable version) | પ્રવચન સ્લાઇડો (Lecture slides))
- સમય વ્યવસ્થાપન વિશે એક લેખ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |