સમૂહ લગ્ન
(સમુહ લગ્ન થી અહીં વાળેલું)
સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નનું સામુહિક આયોજન કરવું. આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશિર્વાદ સમાન હોય છે. સમૂહ લગ્નનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે તેમ જ દરેક સમાજ દર વર્ષે તેનું આયોજન કરે છે.સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |