સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય

સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દક્ષિણ ગુજરાતના મહત્ત્વના એવા નવસારી ખાતે આવેલ એક પુસ્તકાલય છે, જે ગુજરાત રાજ્યના સૌથી વિશાળ પુસ્તકાલયો પૈકીનું એક છે. ગુજરાત રાજ્યનાં પુસ્તકાલયો પૈકી એક માત્ર એવું પુસ્તકાલય છે કે જે સ્વ. મોતીલાલ અમીન પુસ્તકાલય સેવા પારિતોષિક પાંચ વાર મેળવી ચુક્યું છે. આ પુસ્તકાલયની સ્થાપના ઈ. સ. ૧૮૯૮ના વર્ષમાં કરવામાં આવી હતી.

સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી

બાહ્ય કડીઓફેરફાર કરો