સરબજિત સિંહ
આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર KartikBot (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
ઢાંચો:Infobox criminal સરબજિત સિંહ ભારતીય કૃષક હતા, જેને પાકિસ્થાનનાં ઉચ્ચન્યાયાલયે તેમને ગુપ્તચર દોષી નિર્ધાર્યા. [૧][૨] 1990 માં વર્ષે લાહોર અને ફૈસાબાદ પ્રદેશમાં ગોળીબારીમાં 14 નાગરિકો મર્યા તેમાં સરબજિતની ભૂમિકા હતી એવો તેમનાં વિરુદ્ધ પાકિસ્થાનમાં અભિયોગ થયો હતો. પરન્તુ ભારત અને પાકિસ્થાનના સીમાપ્રદેશનો નિવાસી સરબજિત અકસ્માત જ પાકિસ્થાનની સીમામાં પ્રવિષ્ટ થઈ ગયો હતો. 1990 માં જે નરહત્યા થઈ હતી, તે ઘટનાનાં એક માસ પછી ક્ષતિવશાત્ સરબજિત પાકિસ્થાનમાં પ્રેવશ્યા હતા.
- ↑ "For Pakistan, Sarabjit was always Manjit". 3 May 2013, 18:57:07. indiatvnews.com. મેળવેલ 3 May 2013.
- ↑ News Desk Pakistan (2 May 2013 Last updated at). "Sarabjit Singh: Indian 'spy' dies after Pakistan attack". BBC Pakistan Department. મેળવેલ 2 May 2013.
Pakistan says his real name was Manjit Singh..BBC Quoted
Check date values in:|date=
(મદદ)