સિંધુ લિપિ
સિંધુ લિપિ
(સરસ્વતી લિપિ થી અહીં વાળેલું)
હડપ્પા સંસ્કૃતિ તથા સિંધુ સંસ્કૃતિ સાથે સંબંધિત નાના નાના સંકેતોના સમૂહને સિન્ધુ લિપિ (Indus script) કહેવામાં આવે છે. આ ઉપરાંત આ સંકેતોને સિંધુ-સરસ્વતી લિપિ અને હડપ્પા લિપિ પણ કહેવામાં આવે છે. આ લિપિ સિંધુ સંસ્કૃતિના સમયમાં (૨૬મી શતાબ્દી ઈસવીસન પૂર્વથી ૨૦મી શતાબ્દી ઈસવીસન પૂર્વ સુધીનો સમય) પરિપક્વ રૂપ ધારણ કરી ચુકી હતી. આ લિપિને અત્યાર સુધીમાં સમઝી શકાઇ નથી. (જો કે એ માટે ઘણી વાર દાવાઓ કરવામાં આવતા રહે છે.) આ લિપિ સંબંધિત ભાષા અજ્ઞાત છે, જેને કારણે આ લિપિ સમજવામાં વિશેષ કઠિનાઈ આવી રહી છે.
ભારતમાં લેખન ૩૩૦૦ ઈસવીસન પૂર્વેના સમયથી છે. સૌથી પહેલાંની લિપિ સરસ્વતી લિપિ હતી, આ લિપિ પશ્ચાત બ્રાહ્મી લિપિ આવી હતી. આ લિપિના અક્ષર જોતાં બ્રાહ્મી લિપિના અક્ષરો સાથે મળતા આવે છે.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- Computers Unlocking Mysterious Indus Valley Script સંગ્રહિત ૨૦૦૮-૧૦-૦૬ ના રોજ વેબેક મશિન ડો. એસ. કલ્યાણરામન દ્વારા
સંદર્ભ
ફેરફાર કરો- Indus Script (ancientscripts.com)
- Indus Script સંગ્રહિત ૨૦૧૧-૧૦-૦૭ ના રોજ વેબેક મશિન (http://www.shangrilagifts.org/hp/indus.html સંગ્રહિત ૨૦૧૧-૧૦-૦૭ ના રોજ વેબેક મશિન - Comparison of Indus Valley Harappan 哈拉帕 and Ancient Chinese Jia-Gu-wen 甲骨文 "Bone Script")
- "Discovery of a century" in Tamil Nadu સંગ્રહિત ૨૦૦૬-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન ("Discovery of a century" in Tamil Nadu )
- The Indus Script (From harappa.com)
- BBC - 'Earliest writing' found
- How come we can't decipher the Indus script? સંગ્રહિત ૨૦૦૮-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન (from The Straight Dope)
- Iravatham Mahadevan, Towards a scientific study of the Indus Script સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન
- Script Image;Article
- Collection of essays about the Indus script (Steve Farmer)
- WIRED.com (WIRED.com)