સહસ્ત્રકુંડ ધોધ (અંગ્રેજી: Sahastrakund Fall) એક ધોધ છે[૧][૨][૩][૪], જે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના યવતમાળ જિલ્લાના ઉમરખેડ નજીક આવેલ છે.[૫] આ સ્થળ યવતમાળ અને નાંદેડ જિલ્લાઓની સરહદ પર આવેલ પેનગંગા નદી પર આવેલ છે.[૬]

સ્થાન ફેરફાર કરો

સહસ્ત્રકુંડ યવતમાળથી ૧૭૨ કિલોમીટર અને નાંદેડથી ૧૦૦ કિ. મી. જેટલા અંતર પર આવેલું છે. નિરમાળથી ૫૦ કિ.મી. અને અદિલાબાદથી ૧૦૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે.

મંદિરો આસપાસ પાણીનો ધોધ ફેરફાર કરો

ધોધની કુદરતી દૃશ્યાવલિ સાથે સાથે  આસપાસ આવેલા જાણીતા મંદિરો માટે પણ આ સ્થળ જાણીતું છે. પાણીના ધોધ આસપાસ આવેલ આ મંદિરોની યાદી નીચે મુજબ છે:

  1. પંચમુખી મહાદેવ મંદિર
  2. રામ મંદિર
  3. બાણગંગા મહાદેવ મંદિર

વરસાદની મોસમમાં આ સ્થળને મહત્વનું પ્રવાસી આકર્ષણ તરીકે ગણવામાં આવે છે.[૭] આ ધોધના પથ્થરોની સંરચના કાળી ધાતુ જેવી લાગતી હોવાથી પણ તે પ્રસિદ્ધ છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "mytraveltales.in". www.mytraveltales.in. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭.
  2. "सकाळ - सौंदर्याची उधळण; सहस्त्रकुंड धबधबा (फोटो)". Esakal.com. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-08.
  3. "सकाळ - सहस्त्रकुंड". Esakal.com.
  4. "Maharashtra Darshan | Sahastrakund Water Fall". Maharashtradarshan.in. મૂળ માંથી 2017-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-08.
  5. "one dead in sahastrakund waterfall while taking selfie - Maharashtra Times". Maharashtratimes.indiatimes.com.
  6. "Welcome to Nanded District". Nanded.nic.in.
  7. एबीपी माझा वेब टीम. "ABP Majha formerly Star Majha". Abpmajha.abplive.in. મૂળ માંથી 2015-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-08.

બાહ્ય કડીઓ ફેરફાર કરો