સાપુતારા ઉડનખટોલા
સાપુતારા ઉડનખટોલા, સત્તાવાર રીતે પુષ્પક રોપવે સાપુતારા, ડાંગ જિલ્લા, ગુજરાત, ભારત ખાતે આવેલ એક રજ્જુમાર્ગ (રોપ-વે) છે.
સાપુતારા ઉડનખટોલા | |||
---|---|---|---|
સાપુતારા ઉડનખટોલા | |||
Overview | |||
પુષ્પક રોપવે | |||
Location | સાપુતારા | ||
Country | ભારત | ||
Coordinates | 20°34′34″N 73°44′07″E / 20.576°N 73.73533°ECoordinates: 20°34′34″N 73°44′07″E / 20.576°N 73.73533°E | ||
Termini | સનસેટ પોઇન્ટ સનરાઇઝ પોઇન્ટ | ||
No. of stations | ૨ | ||
Services | સાપુતારા, ગુજરાત | ||
Operation | |||
No. of carriers | ૬ | ||
Carrier capacity | ૪ પ્રવાસીઓ | ||
Trip duration | ૫-૭ મિનિટ્સ | ||
Fare | ₹૭૭ (US$૧�૦૦) (2019) | ||
Technical features | |||
Aerial lift type | Mono-cable gondola detachable | ||
No. of cables | 2 | ||
|
ઇતિહાસ
ફેરફાર કરોઆ રોપ-વેનું બાંધકામ ૧૯૮૭માં શરૂ કરવામાં આવ્યું હતું.[૧] રોપવે સનસેટ પોઈન્ટથી શરૂ થાય છે અને ગવર્નરની ટેકરી પર જાય છે. તે તળાવની ઉપરથી પસાર થાય છે. તે નગર અને ખીણનો નજારો આપે છે.[૨] [૩]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Census of India, 1991: Kheda. Government Photo Litho Press. ૧૯૯૨. પૃષ્ઠ 25.
- ↑ Desai, Anjali H. (2007). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ 140. ISBN 978-0-9789517-0-2.
- ↑ 100 Holidays in the Hills and 100 Bonus Hideaways. આઉટ લૂક. ૨૦૦૪. પૃષ્ઠ 134. ISBN 978-81-901724-6-2.