સાવનદુર્ગ એક ટેકરી છે જે ભારતમાં બેંગ્લોર (કર્ણાટક, ભારત)થી 33 કિમી પશ્ચિમમાં માગડી રસ્તા 12°55′11″N 77°17′34″E / 12.919654°N 77.292881°E / 12.919654; 77.292881 પર આવેલી છે. આ ટેકરી એક મંદિર માટે જાણીતી છે અને તેને વિશ્વની સૌથી વિશાળ અખંડ પથ્થરની ટેકરીઓમાં સૌથી પ્રથમ સ્થામ પામવા માટે પુરસ્કૃત કરવામાં આવી છે. આ ટેકરી સમુદ્ર તળની સરેરાશ 1226 મી ઉપર છે અને તે ડેક્કન પઠારના ભાગ જેવા આકારોમાં રચાયેલ છે. આ ટેકરી દ્વિપકલ્પ જેવા ખડકના ગ્રેનાઇટ્સ, પાળારૂપ પાળ અને લેટેરાઇટ્સથી બનેલો છે. અર્કાવતી નદી થીપ્પાગોંદાનાહલ્લી જલાશયની પાસેથી પસાર થાય છે અને તે મન્ચાનબેલે બંધની દિશા તરફ આગળ વધે છે.

ઉત્તર દિશા તરફથી સાવનદુર્ગા
સાવનદુર્ગા વિસ્તારનો નક્શો

નામની ઉત્પત્તિ ફેરફાર કરો

સાવનદુર્ગની રચના બે ટેકરીઓ દ્વારા થઇ છે જેને સ્થાનિક રીતે કરીગુડ્ડા (કાળી ટેકરી) અને બીલ્લીગુડ્ડા (સફેદ ટેકરી) તરીકે ઓળખવામાં આવે છે. 1340 ઇસુ પૂર્વમાં હોયસાલા બાલ્લાલા IIIની માદાબાલુમાંથી આ ટેકરીના નામની સૌથી જૂની નોંધ નોંધવામાં આવી છે જ્યાં તેનું નામ સાવંદી હતું.


અન્ય મત મુજબ આ નામનું મૂળ માગડીના અહચુતરાયાના રાજ્યપાલ સામન્થારાય ની ઉપાધિ સામન્થાદુર્ગા પરથી આવ્યું છે, જોકે કોઇ શિલાલેખ આ વાતને સમર્થન નથી આપતા.

આ કેમ્પેગોવડાની જેમ માગડીના શાસકોની બીજી રાજધાની હતી. 1638 થી 1728 સુધી, તે મૈસુરના તાબા હેઠળ જતું રહ્યું અને દાલાવાયી દેવરાજાએ આ સ્થળ અને નેલાપાટ્ટાનાને પોતાના કબજો હેઠળ કર્યો હતો. 1791માં લોર્ડ કોર્નવેલીસે ત્રીજા એંગ્લો-મૈસુર યુદ્ધ દરમિયાન આ વિસ્તારને ટીપુ સુલ્તાનની સેના જોડેથી પોતાના કબ્જેમાં કરી લીધો હતો.[૧][૨] રોબર્ટ હોમે તેના સિલેક્ટેડ વ્યૂ ઇન મૈસુર (1794માં બેંગ્લોરથી આ ટેકરીના દૂરવર્તી ચિત્રો દર્શાવ્યા છે.[૩]

તેણે આ ટેકરીને સાવીનાદુર્ગા કે મોતનો કિલ્લો કહ્યો હતો. આ ટેકરીની ટોચ પર પહોંચવા માટે કોઇ પગથિયાઓ ન હતા અને તે વાંસ અને અન્ય ઝાડોની બનેલી વાડથી ઢંકાળેલી હતી.

આ ક્ષેત્રમાં મોટા પથ્થરોના બનેલા મૃતકની રાખ દફનાવાવાળા પાત્રો મળી આવ્યા હતા.[૪] સાવનાનો સંસ્કૃત મુજબ અર્થ ત્રણ વખત કર્મકાંડો તેવો થાય છે.

પર્યટન ફેરફાર કરો

 
માન્ચાનાબેલે જલાશયથી દેખાતો સાવનદુર્ગા

પ્રવાસીઓ કે જે અહીં સાવંદી વીરાભદ્રેશ્વરા સ્વામી અને નરસિંહા સ્વામીના મંદિર કે જે નાની ટેકરીઓ પર આવેલા છે તેના દર્શન કરવા આવે છે, તે આ સાવનદુર્ગા ટેકરીઓની પણ વારંવાર મુલાકાત લેતા હોય છે. ઉજાણી કરવા આવનારાઓ આ ટેકરીના સ્વચ્છ વાતાવરણમાં પણ કેટલોક સમય પસાર કરે છે. પર્વતારોહકો, ગુફાના શોધકો અને સાહસિકો પણ આ વિસ્તારની વારંવાર મુલાકાત લે છે.


બસ માર્ગ: બેંગ્લોરના મેજેસ્ટિક બસ સ્ટેન્ડથી માગડી રોડની બસ લઇ લો. આ બસ સામાન્ય રીતે તમને શહેરની મર્યાદાની અંદર માગડી રોડની એક પોઇન્ટ પર ઉતારશે, ત્યાંથી તમારે એક વધુ બસ પકડીને માગડી રોડ જંકશન કે જ્યાં તમારે સાવન દુર્ગા માટે ડાબે વળવુ પડશે (12 કીમી આ પોઇન્ટથી) ત્યાં પહોંચવાનું છે, અહીંથી તેમે ખાનગી કે કેએસઆરટીસી (KSRTC )ની બસોથી હોસપેટ ગેટ (અહીં તમે સાવન દુર્ગા કહી શકો છો) સુધી પહોંચી શકો છો.બેંગ્લોરથી પ્રવાસનનો કુલ સમય 2 કલાક અને 15 મિનિટ છે. (જો તમને બસ ના મળે, તો છેલ્લા 12 કિમીના અંતર માટે તને રિક્ષાનો પણ ઉપયોગ કરી શકો છો)

રામનગરમની સાથે, ડેવિડ લીનના ચલચિત્ર અ પેસેજ ટુ ઇન્ડિયા માં આ સ્થળને પણ બતાવામાં આવ્યો હતો.

પ્રાણીસૃષ્ટિ ફેરફાર કરો

આ ટેકરી લુપ્તપ્રાય એવી પીળારંગના ગળાવાળી બુલબુલનું ઘર છે અને એક સમયે આ સ્થળ લાંબી ચાંચવાળા ગીઘો અને સફેદ પીઠવાળા ગીઘોનું પણ ઘર હતું. અન્ય વન્યજીવોમાં આળસુ રીંછ અને ચિત્તાનો સમાવેશ થાય છે.

વનસંપદા ફેરફાર કરો

27 કિમી ક્ષેત્રફળમાં ફેલાયેલા આ રાજ્યવન ઝાંડવા અને સૂકા પાનખર જંગલોથી ધેરાયેલું છે. આ નિમ્ન જંગલ કે જેને ઝાડી અને વૃક્ષના અનોજીયસીસ ક્લોરોક્ષલોન બબૂલના સવાના (ઘાસવાળું વૃક્ષો વગરનું મેદાન)ની શૃંખલા તરીકે માનવામાં આવે છે તે અત્યંત વિવિધતા ધરાવે છે, જેમાં વૃક્ષની 59 અને ઝાડીઓની 119 પ્રજાતિયોને નોંધવામાં આવી છે. આ છોડની જાતિમાંથી કેટલીકને નીચે મુજબ નોંધવામાં આવી છે.

  • એબ્રસ પ્રિકૈટોરિયસ એલ. વેલ
  • અબુતિલોન ઇન્ડિકમ (એલ) સ્વીટ. ઝાડી
  • અક્રેસિયા ઓરકુલીફોર્મિસઇ એ. ક્રુન. (પૂર્વ બેંથ.) વૃક્ષ
  • ક્રેસિયા કેટચૂ વીલ્લ્ડ વૃક્ષ
  • અક્રેસિયા ચુન્દ્રા (રોક્સ્બ.) વીલ્લડ. વૃક્ષ
  • અક્રેસિયા કોંસિના (વીલ્લડ) ડીસી. વેલ
  • અકેસિયા ફારનેસીઆના (એલ.) વીલ્લડ. વૃક્ષ
  • અકેસિયા ફેરુગિનિયા ડીસી. વૃક્ષ
  • અકેસિયા લેયૂકોફલોઇયા (રોક્સ્બ.) વીલ્લ્ડ. વૃક્ષ
  • અકેસિયા નિલોટિકા (એલ.) ડેલ. વૃક્ષ
  • અકેસિયા સિનુઇટા (લૌર.) મેર્ર. વેલ
  • અકેસિયા ટોરટા (રોક્સ્બ.) બ્રાન. ઝાડી
  • અદૂવી કોર્ડીફોલિયા (રોક્સ્બ.) બ્રાન. વૃક્ષ
  • અલાન્ગિયમ લામાર્કી ધ. વૃક્ષ
  • અલાન્ગિયમ સલ્વિફોલિયમ (એલ. એફ.) વાંગ. વૃક્ષ
  • અલ્બિજિયા અમરા (રોક્સ્બ.) બોઇવ. વૃક્ષ
  • અલ્બિજિયા લેબ્બેક (એલ.) વીલ્લડ. વૃક્ષ
  • અલ્બિજિયા ઓડોરાટિસિમા (એલ.એફ.) બેન્થ. વૃક્ષ
  • અલ્બિજિયા પોલીકૈન્થા વૃક્ષ
  • ઇનોના રેટીક્રુલાટા એલ. ઝાડી
  • એનોના સ્કામોસાએલ એલ. ઝાડી
  • એનોજેઇસ્સસ લૈટીફોલિયા (રોક્સ્બ.) વોલ. વૃક્ષ
  • અરિસ્ટોલોચિયા ઇંડિકા જુસ. ઝાડી
  • અજદિરાચટા ઇંડિકાજસ જુસ. વૃક્ષ
  • બમ્બૂસા અરંદીનાસિયા રેટ્ઝ.
  • બારલેરિયા ઇન્વોલુરાટા નેઇસ. ઝાડી
  • બૌહિનિયા પુરપૂરિયા એલ. વૃક્ષ
  • બામબૈક્સ સેઇવા વા ઔક્ટ. વૃક્ષ
  • બોસબેલિયા સેરાટા કોલેબ કોલેબ. વૃક્ષ
  • બ્રિડેલિયા રેટૂસા સ્પ્રેંગ. વૃક્ષ
  • બુચનાનિયા લૈનઝાન સ્પ્રેંગેલ. વૃક્ષ
  • બૂટિયા ફ્રનદોસા રોક્સ્બ. વૃક્ષ
  • કદાબા ઇંડિકા લામ.
વૃક્ષ
  • કાસાલપિનિયા બોંદુસેલાફ્લેમ ફ્લેમ. ઝાડી
  • કાલોત્રોપિસ ગિગંટિયા (એલ.) ડાર્યન્ડ. ઝાડી
  • કાન્થિયમ અંગુસ્ટીફોલિયમ રોક્સ્બ. વૃક્ષ
  • કાન્થિયમ ડિકોક્કુમ (ગેર્ટ.) ટી&બી. વૃક્ષ
  • કાન્થિયમ ડિડીમુમ અયુક્ટ. વૃક્ષ
  • કાન્થિયમ પર્વીફ્લોરમ લામ. વૃક્ષ
  • કાપ્રિસ સેપીઇરિયાઇલ એલ. વેલ
  • કારિયા અરબોરિયા રોક્સ્બ. વૃક્ષ
  • કાસિયા અંગુસ્ટીફોલિયા વૃક્ષ
  • કાસિયા ઔરીકુલાટા એલ. ઝાડી
  • કાસિયા ફિસ્ટુલા એલ. વૃક્ષ
  • કાસિયા મોન્ટાના રોથ. વૃક્ષ
  • કાસિયા ઔક્સિડેંટલિસ એલ. ઝાડી
  • કાસિયા સીઆમિયા લામ. વૃક્ષ
  • કાસિયા સુરાટ્ટેનસિસ બુર્મ. ઝાડી
  • કાસિયા ટોર્ટા એલ. ઝાડી
  • કાસિન પનિક્રુલાટા (ડબલ્યૂ&એ) રોમામ. વૃક્ષ
  • સેલસટ્રસ પનીકુલાટા (વીલ્લડ.) ઝાડી
  • ક્લોરોક્ષીલોન સ્વીઇટેનિયા ડીસી., પ્રોડર. વૃક્ષ
  • ક્રોમોલાઇના ઓડોરેટિસસીમા ઝાડી
  • કોક્રુલુસ વિલોસસ ડીસી. ઝાડી
  • સાયકસ રેલિજિઓસા વૃક્ષ
  • ડૈમિયા એક્સ્ટેંસા (જાક્યુ) આર, બીઆર. ઝાડી
  • ડાલબેજિયા લાટિફોલિયા રોક્સ્બ. વૃક્ષ
  • ડાલબેર્ગિયા સીસ્સો રોક્સ્બ. વૃક્ષ
  • ડેન્ડ્રોકલામસ સ્ટ્રિક્ટાસ (રોક્સ્બ.) નેઇસ.
  • ડિઓસપયરોસ મોંટાના રોક્સ્બ. વૃક્ષ
  • ડોડોનૈયા વિસ્ક્સજેક જાક્ય. ઝાડી
  • એરિથ્રોયલોન મોનોજિયનુમ રોક્સ્બ. ઝાડી
  • યુકેલિપ્ટસ ગ્લાબુલુસ એલ. વૃક્ષ
  • યુજેનિયા જામ્બોલાનાna લેમ. વૃક્ષ
  • યૂફોર્બિયા એન્ટીકોરુમ એલ. ઝાડી
  • યૂફોર્બિયા થિરુકાલી એલ. ઝાડી
  • ફેરોનિયા એલેફૌંટમ કોર. વૃક્ષ
  • ફિકુસ બેંઘાલેંસિસ એલ. વૃક્ષ
  • ફિકુસ રેલીજીઓસા એલ. વૃક્ષ
  • ફિકુસ ટિંકટોરિયા ફોર્સ્ટ. વૃક્ષ
  • ગ્લાયકોસ્મિસ પેન્ટાફાયલા (રોક્સ્બ.) ડીસી. ઝાડી
  • જમેલીના અર્બોરેઆ રોક્સ્બ. વૃક્ષ
  • ગ્રેવિયા હિરસુટા વાહ્લl. ઝાડી
  • ગ્રેવિયા ઓરીએટાલ એલ. ઝાડી
  • જિમનેમા સિલ્વેસ્ટ્રે (રેટ્ઝ.) સ્કલટેસ. ઝાડી
  • હેલિકટેરેસ આઇસોરા એલ. ઝાડી
  • હિપ્ટિસ સુઆવીઓલેંસ (એલ.) પોઇટ. ઝાડી
  • હોલારહેના એ એન્ટીડાઇસેનરીકા (રોથ.) ડીસી. વૃક્ષ
  • હોલોપટેલિયા ઇંટેગ્રીફોલિયા (રોક્સ્બ.) પ્લાંચ. વૃક્ષ
  • આઇપોમોએયા કાર્નિયા જાસે. ઝાડી
  • આઇપોમોઇયા રેપેન્સ ઔક્ટ. ઝાડી
  • આઇઝોરા પોલી એનથા ડબલ્યૂટી. ઝાડી
  • જૈસમિનમ પબેસેન્સ વીલ્લડ. ઝાડી
  • જસ્ટીસિયા મોંટાના (નેઇસ.) & ઇસ્સ. વૃક્ષ
  • કિરગાનેલિયા રેટિકુલાટા (પીઓર.) બાઇલ્લ. વૃક્ષ
  • લૈંટાના કૈમારા એલ. ઝાડી
  • લેપટાડેનિયા રેટિકુલાટા (રેટ્ઝ.) ડબલ્યૂ&એ ઝાડી
  • લિમોનિયા એક્સિડિસિમા અક્ટ. વૃક્ષ
  • મુરાયા કોઇનિગી વૃક્ષ
  • મુરાયા પાનીકુલાટ (એલ.) જેક. વૃક્ષ
  • ઓકિમમ સાન્ચકટુમ એલ. ઝાડી
  • ઓલેઆ ડિઓઇકા રોક્સ્બ. વૃક્ષ
  • ઓપન્ટિયા ડિલ્લેની (કે.જી.) હાવ. ઝાડી
  • પરામીગન્યા મોનોફયલ્લા ડબલ્યૂટી. વૃક્ષ
  • પૈસીફ્લોરા ફોઇટિડા એલ. ઝાડી
  • ફાઇલૈનથસ એમ્બ્લિકા વૃક્ષ
  • પ્લમબાગો જેલયાનીકા વીલ્લડ. ઝાડી
  • પ્લુમેરીઆ આલ્બા વેન્ટ. વૃક્ષ
  • પોલીગોનુમ ગ્લાબરુમ વીલ્લડ. વૃક્ષ
  • પોન્ગામીઆ ગ્લાબ્રા વેન્ટ. વૃક્ષ
  • પ્રેમના ટોમેન્ટોસા વીલ્લડ. વૃક્ષ
  • પટેરોકાર્પુસ માર્સુપીયમ રોક્સ્બ. વૃક્ષ
  • પ્રોસોપીસ સ્પીસીજેરા એલ. ઝાડી
  • પેટ્રોલોબીયમ હેક્ષાપેટાલુમ (રોથ.) એસ&ડબલ્યુ. છોડ
  • રાન્ડીઆ ડુમેટોરીયમ (રેટ્ઝ.) પોઇર. વૃક્ષ
  • સાન્ટાલુમ આલ્બમ એલ. વૃક્ષ
  • સીડા કોર્ડીફોલિયા એલ. ઝાડી
  • સ્ટ્રેરબ્લ્યુસ એસ્પેર લોર. વૃક્ષ
  • સ્ટ્રાચનોસ પોટાટોરુમ એલ. એફ. વૃક્ષ
  • ટામારીન્ડુસ ઇન્ડિકા એલ. વૃક્ષ
  • ટારેન્ના અસીઆટીકા (એલ.) સચુમાન્ન. ઝાડી
  • ટેકોમા સટાન્સ (એલ.) કુમ્થ. ઝાડી
  • ટેક્ટોના ગરાન્ડીસ એલ.એફ. વૃક્ષ
  • ટેર્મીનાલીઆ અરાજુના (રોક્સ્બ. એક્સ ડીસી.) ડબલ્યુ&એ. વૃક્ષ
  • ટેર્મીનાલીઆ બેલ્લેરીકા (ગાઇર્ટન.) રોક્સ્બ. વૃક્ષ
  • ટેર્મીનાલીઆ ચેબુલા (ગાઇર્ટન.) રેટ્ઝ. વૃક્ષ
  • ટેર્મીનાલીઆ પનીકુલાટા રોથ. વૃક્ષ
  • ટેર્મીનાલીઆ ટેમેન્ટોસા (ડીસી.) ડબલ્યુ&એ વૃક્ષ
  • ટીનોસ્પોરા કોર્ડીફોલિયા વૃક્ષ
  • ટોડ્ડાલીઆ અસીઆટીકા (એલ.) લામ. નાના ઝાડી
  • ટયલોપ્રોરા પાયુસીફ્લોરા ઝાડી
  • વિટેક્સ અલટિસ્સિમા એલ.એફ. વૃક્ષ
  • રિઘ્ટિયા ટિંકટોરિયા આર.બીઆર. વૃક્ષ
  • રિધ્ટિયા ટોમેનટોસા આર.&એસ. વૃક્ષ
  • જિજિફસ મૌરીટિઆના લામ્ક. વૃક્ષ
  • જિજિફસ ઓઇનોપીલિયા મીલ્લેર. ઝાડી
  • જિજિફસ જાયલોપાયરસ વીલ્લીડ. વૃક્ષ
  • જિજિફસ જિજાયફસ (એલ.) એચ.કાર્સ્ટ. વૃક્ષ

સંદર્ભો ફેરફાર કરો

  1. વીલ્ક્સ, માર્ક. 1799માં મૂળ હિંદુ સરકારના રાજ્યોથી મુસલમાન વંશના વિનાશ સુધી દક્ષિણ ભારતના આ ઐતિહાસિક રેખાચિત્રો મૈસુરના ઇતિહાસની નિશાનીનો પ્રયત્નરૂપ છે. મુરી હમ્મીકની નોંધથી સંપાદિત કરીને. મૈસુર: ગવર્મેન્ટ બ્રાન્સ પ્રેસ, 1930-1932.
  2. Anon. (1908). The Imperial Gazetteer of India. Volume 22. Oxford. પૃષ્ઠ 150.
  3. હોમ, રોબર્ટ. સિલેક્ટેડ વ્યૂ ઇન મૈસુર : મિ.હોમે સ્થળ પર ઊભા રહી દોરેલા ચિત્ર દ્વારા ટીપુ સુલ્તાનના દેશનું ઐતિહાસિક વિવરણ. First publ. લંડન: બોવર, 1794.
  4. બ્રાનફિલ, બીઆર (1881) સાવનદુર્ગા પર કઠોર પથ્થરનું સ્મશાન, કેન્દ્રિય મૈસુર. ભારતીય પ્રાચીન વસ્તુઓના સંગ્રહક 10:1-12

બાહ્ય લિંકો ફેરફાર કરો

]