સાહિત્યરત્ન પુરસ્કાર
સાહિત્યરત્ન પુરસ્કાર એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતી લેખકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતું સાહિત્યિક સન્માન છે. ૨૦૧૬માં સ્થાપિત આ પુરસ્કારમાં તકતી, શાલ અને ૧,૫૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ સામેલ છે.[૧][૨][૩]
સાહિત્યરત્ન પુરસ્કાર | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય | |
શરૂઆત | ૨૦૧૬ | |
પ્રથમ પુરસ્કાર | ૨૦૧૬ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૧૭ | |
પુરસ્કાર આપનાર | ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે | |
રોકડ પુરસ્કાર | ૧,૫૧,૦૦૦ | |
વર્ણન | ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતી લેખકોને | |
પ્રથમ વિજેતા | ગુણવંત શાહ (૨૦૧૬) | |
અંતિમ વિજેતા | ભગવતીકુમાર શર્મા (૨૦૧૭) |
પ્રાપ્તકર્તાઓ
ફેરફાર કરોપુરસ્કાર પ્રાપ્તકર્તાઓની સૂચિ નીચે પ્રમાણે છે.
વર્ષ | પ્રાપ્તકર્તાઓ |
---|---|
૨૦૧૬ | ગુણવંત શાહ |
૨૦૧૭ | ભગવતીકુમાર શર્મા |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Bhagwatikumar Sharma gets Sahitya Ratna Award". The Times of India. 2017-03-16. મેળવેલ 2017-03-17.
- ↑ "Gunvant Shah gets 'Sahitya Ratna' award". DNA. મેળવેલ 2017-03-17.
- ↑ "Gujarat CM confers 'Sahitya Ratna' award to eminent litterateur Shri Gunvant Shah". Gujarat State Portal. મૂળ માંથી 2017-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-17.