સાહિત્યરત્ન પુરસ્કાર

(સાહિત્ય રત્ન પુરસ્કાર થી અહીં વાળેલું)


સાહિત્યરત્ન પુરસ્કાર એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતી લેખકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતું સાહિત્યિક સન્માન છે. ૨૦૧૬માં સ્થાપિત આ પુરસ્કારમાં તકતી, શાલ અને ૧,૫૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ સામેલ છે.[][][]

સાહિત્યરત્ન પુરસ્કાર
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૨૦૧૬
પ્રથમ પુરસ્કાર ૨૦૧૬
અંતિમ પુરસ્કાર ૨૦૧૭
પુરસ્કાર આપનાર ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે
રોકડ પુરસ્કાર ૧,૫૧,૦૦૦
વર્ણન ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતી લેખકોને
પ્રથમ વિજેતા ગુણવંત શાહ (૨૦૧૬)
અંતિમ વિજેતા ભગવતીકુમાર શર્મા (૨૦૧૭)

પ્રાપ્તકર્તાઓ

ફેરફાર કરો

પુરસ્કાર પ્રાપ્તકર્તાઓની સૂચિ નીચે પ્રમાણે છે.

વર્ષ પ્રાપ્તકર્તાઓ
૨૦૧૬ ગુણવંત શાહ
૨૦૧૭ ભગવતીકુમાર શર્મા
  1. "Bhagwatikumar Sharma gets Sahitya Ratna Award". The Times of India. 2017-03-16. મેળવેલ 2017-03-17.
  2. "Gunvant Shah gets 'Sahitya Ratna' award". DNA. મેળવેલ 2017-03-17.
  3. "Gujarat CM confers 'Sahitya Ratna' award to eminent litterateur Shri Gunvant Shah". Gujarat State Portal. મૂળ માંથી 2017-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-17.