સિંધવાઈ માતાની વાવ
સિંધવાઈ માતાની વાવ અમદાવાદ શહેરમાં સીટીએમ ચાર રસ્તા પાસે આવેલી એક પ્રાચીન વાવ છે. આ વાવ અત્યારે ખંડિત પરિસ્થિતિમાં છે.[૧]
સ્થાપત્ય
ફેરફાર કરોઆ વાવમાં ત્રણ કૂટ આવેલા છે અને તે નંદા પ્રકારની વાવ છે. આ વાવના ત્રણેય કૂટો અલગ રીતે બનેલાં છે જે સૂચવે છે કે આ ભાગો બીજી કોઈ ઇમારતોમાંથી આવ્યા હોઈ શકે.[૧]
વર્તમાન પરિસ્થિતિ
ફેરફાર કરોહાલમાં વાવને બાજુમાં રહેલા સિંધવાઈ માતાના મંદિરના દબાણથી અને નીંદણથી ખતરો છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ જોષી, મુનિન્દ્ર (ડિસેમ્બર ૨૦૧૭). "Lesser Known Stepwells In and Around Ahmedabad-Gandhinagar Region". Urban Management Center: ૪૮-૪૯.