સિમા ગુઆંગ(અંગ્રેજી:Sima Guang) (૧૦૧૯–૧૦૮૬) ચીનના એક જાણીતા ઇતિહાસકાર, રાજનીતિજ્ઞ તથા સોંગ રાજવંશનાં સાહિત્યકાર હતા. તેમનો જન્મ ઇ. સ. ૧૦૧૯માં વર્તમાન સમયના યુનચેંગ, શાંક્ષી ખાતે ધનવાન કુટુંબમાં થયો હતો.

સિમા ગુઆંગ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો