સિરમૌર જિલ્લો
હિમાચલ પ્રદેશ રાજ્યનો એક જિલ્લો
સિરમૌર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. સિરમૌર જિલ્લાનું મુખ્ય મથક નાહનનગર ખાતે આવેલું છે.
સિરમૌર જિલ્લો | |
---|---|
હિમાચલ પ્રદેશ રાજ્યમાં સિરમૌર જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ (નાહન): 30°38′N 77°26′E / 30.64°N 77.44°ECoordinates: 30°38′N 77°26′E / 30.64°N 77.44°E | |
દેશ | ભારત |
રાજ્ય | ચિત્ર:Himachal Pradesh Flag, India.pngહિમાચલ પ્રદેશ |
મુખ્યાલય | નાહન |
તાલુકાઓ | ૭ |
વિસ્તાર | |
• કુલ | ૨,૮૨૫ km2 (૧૦૯૧ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૫,૨૯,૮૫૫ |
• ગીચતા | ૧૯૦/km2 (૪૯૦/sq mi) |
વસ્તી વિષયક માહિતી | |
• સાક્ષરતા દર | 79.98% |
• લિંગ પ્રમાણ | 915 |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
વેબસાઇટ | http://hpsirmaur.nic.in/ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |