સીતામઢી, બિહાર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના સીતામઢી જિલ્લામાં આવેલું એક નગર છે. સીતામઢી, બિહારમાં સીતામઢી જિલ્લાનું મુખ્યાલય છે.