સીતા માતા વન્યજીવ અભયારણ્ય

સીતા માતા વન્યજીવ અભયારણ્ય એક વન્યજીવ અભયારણ્ય છે, જે ભારત દેશના રાજસ્થાન રાજ્યના દક્ષિણ - પૂર્વી ભાગમાં આવેલ પ્રતાપગઢ જિલ્લામાં આવેલ છે.[] ૨ નવેમ્બર ૧૯૭૯ના રોજ રાજસ્થાન અધિસૂચના નંબર એફ સરકાર દ્વારા આ વિસ્તારને સંરક્ષિત વન વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. []અહીં ખૂબ જ ગાઢ જંગલ આવેલ છે અને આ વિકાસશીલ જિલ્લાના કુલ જમીન વિસ્તારના અંદાજે ૪૦% વિસ્તાર, જે ૪૨૨.૯૫ ચોરસ કિલોમીટર ધરાવે છે . []તે પ્રતાપગઢ જિલ્લાનું મુખ્ય પર્યટન આકર્ષણ છે. અહીંની જમીન ત્રણ અલગ અલગ માળખાંઓનો સંગમ છે - માળવાનો ઉચ્ચપ્રદેશ, વિંધ્યાચળની ટેકરીઓ અને અરવલ્લી પર્વતશ્રેણી છે.

સીતા માતા વન્યજીવ અભયારણ્ય
અભયારણ્યનું એક દૃશ્ય
વિસ્તાર૪૨૨.૯૫ ચોરસ કિલોમીટર
સ્થાપનાનવેમ્બર ૧, ૧૯૭૯

સંદર્ભો

ફેરફાર કરો
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-30.
  2. http://www.rajasthanwildlife.com/wild-life/SitaMataWildlifeSanctuary.htm
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-30.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો