અરવલ્લી
ભારતમાં આવેલી પર્વતમાળા
અરવલ્લી[૧][૨] પશ્ચિમ ભારતમાં સ્થિત એક પર્વતમાળા છે. તેની લંબાઈ લગભગ 692 km (430 mi) છે. તે મુખ્યત્વે રાજસ્થાન પ્રદેશમાં છે, પણ તેનો પૂર્વ છેડો હરિયાણા પ્રદેશ સુધી ખેંચાઇ ને દિલ્લી નજીક અંત પામે છે.[૩][૪][૫]
અરવલ્લી પર્વતમાળા | |
---|---|
રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા | |
શિખર માહિતી | |
શિખર | ગુરૂ શિખર, માઉન્ટ આબુ |
ઉંચાઇ | 1,722 m (5,650 ft) |
અક્ષાંસ-રેખાંશ | 24°35′33″N 74°42′30″E / 24.59250°N 74.70833°E |
પરિમાણો | |
લંબાઇ | 692 km (430 mi) |
નામ | |
ઉચ્ચાર | હિંદી pronunciation: [aa ra vli] |
ભૂગોળ | |
દેશ | India |
રાજ્યો | રાજસ્થાન, હરિયાણા, દિલ્હી and ગુજરાત |
વિસ્તાર | ઉત્તર ભારત, પશ્ચિમ ભારત |
રહેણાંક | દિલ્હી, ગુરગાંવ, માઉન્ટ આબુ |
વિસ્તાર રેખાંશો | 25°00′N 73°30′E / 25°N 73.5°E |
નદીઓ | બનાસ નદી, લુણી નદી, સખી and સાબરમતી નદી |
માઉન્ટ આબુમાં આવેલ ગુરૂ શિખર આ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત છે. તેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે.
અરવલ્લી ભારતની સૌથી જૂની પર્વતમાળામાંની એક છે.[૬]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Aravali Biodiversity Park, Gurgaon". મૂળ માંથી 2012-05-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-09.
- ↑ George Smith (૧૮૮૨). The Geography of British India, Political & Physical. J. Murray. પૃષ્ઠ ૨૩.
- ↑ Kohli, M.S. (2004), Mountains of India: Tourism, Adventure, Pilgrimage, Indus Publishing, pp. ૨૯–, ISBN 978-81-7387-135-1, https://books.google.com/books?id=GIs4zv17HHwC&pg=PA29
- ↑ Dale Hoiberg; Indu Ramchandani (૨૦૦૦). "Aravali Range". Students' Britannica India. Popular Prakashan. પૃષ્ઠ ૯૨-૯૩. ISBN 0-85229-760-2.
- ↑ "Aravali Range". Britannica.com.
- ↑ Roy, A. B. (1990). Evolution of the Precambrian crust of the Aravalli Range. Developments in Precambrian Geology, 8, 327–347.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |