સુંદર પિચાઈ
પિચ્ચાઈ સુંદરરાજન (જન્મ: ૧૨ જુલાઇ ૧૯૭૨)[૧]), જેઓ સુંદર પિચાઈ તરીકે વધુ જાણીતા છે, ભારતીય-અમેરિકન વ્યાપારી અને ઉદ્યોગ સાહસિક છે.
સુંદર પિચાઈ | |
---|---|
જન્મની વિગત | પિચાઈ સુંદરરાજન June 10, 1972 |
નાગરિકતા | અમેરિકન[૧] |
શિક્ષણ | IIT ખડકપુર (બી.ટેક.) સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (માસ્ટર ઑફ સાયન્સ) પેન્સિલવેનિયા યુનિવર્સિટી (એમબીએ) |
પદ | આલ્ફાબેટ અને ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી |
બોર્ડ સભ્ય | આલ્ફબેટ[૨] મેજીક લીપ |
જીવનસાથી | અંજલિ પિચાઈ |
સંતાનો | ૨ |
હસ્તાક્ષર | |
પિચાઈ હાલમાં ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) છે. આ અગાઉ તેઓ ગૂગલના ચીફ પ્રોડક્ટ ઓફિસર હતા. તેમની વર્તમાન ભૂમિકા ૧૦ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ગૂગલની પિતૃ કંપની આલ્ફાબેટ ઇન્ક.ના માળખાંકીય ફેરફાર વખતે રજૂ કરાઇ હતી.
અંગત જીવન
તેમણે અંજલી પિચાઈ સાથે લગ્ન કર્યા છે. અંજલી પિચાઈ એક કેમિકલ એન્જિનિયર છે. કોટા, રાજસ્થાન થી સ્નાતક થયેલ છે. તેઓ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ખડગપુર ખાતે ક્લાસના મિત્રો તરીકે મળ્યા હતા.હાલ બંને અમેરિકાના કેલિફોર્નિયા સ્થાયી છે. આ બંનેની કવિ પિચાઈ (પુત્રી) અને કિરણ પિચાઈ (પુત્ર) છે. પિચાઈની રુચિઓમાં ફૂટબોલ અને ક્રિકેટ શામેલ છે.[૩]
સંદર્ભ
- ↑ ૧.૦ ૧.૧ "Happy Birthday Sundar Pichai: Here are 5 videos of Google's CEO that reveal his other side". The New Indian Express. મેળવેલ 2021-04-16.
- ↑ "Company Overview of Alphabet Inc". મૂળ સંગ્રહિત માંથી ડિસેમ્બર 1, 2017 પર સંગ્રહિત. મેળવેલ નવેમ્બર 26, 2017.
- ↑ Strout, Elizabeth. "Anjali Pichai Wiki (Sundar Pichai Wife) Age, Biography, Height & Family". Dreshare (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-20.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |