સુનીલ શેટ્ટી

ભારતીય અભિનેતા

સુનિલ શેટ્ટી (જન્મ: ૧૧ ઓગસ્ટ ૧૯૬૧; પૂરું નામ: સુનિલ વિરપ્પા શેટ્ટી) એક ભારતીય અભિનેતા, ચિત્રપટ નિર્માતા, ટીવી કલાકાર, અને વ્યાપારી છે જે મુખ્યત્વે હિંદી ફિલ્મજગતમાં સક્રિય છે. ૨૫ વર્ષ ઉપરાંતની કારકિર્દીમાં તેમણે ૧૦૦થી વધુ ચિત્રપટોમાં કામ કર્યું છે. ખાસ કરી ને તેઓએ હાસ્યપ્રધાન અને મારધાડવાળાં ચિત્રપટોમાં અભિનય આપ્યો છે.[] ચિત્રપટ ધડકનમાં તેમણે કરેલા અભિનય માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યો છે.[]

સુનિલ શેટ્ટી
૨૦૨૦માં લીધેલી સુનિલ શેટ્ટીની તસવીર
જન્મની વિગત
સુનિલ વિરપ્પા શેટ્ટી[]

(1961-08-11) 11 August 1961 (ઉંમર 63)[]
મુલ્કી, કર્ણાટક, ભારત
અન્ય નામોઅન્ના, એક્શન અન્ના
વ્યવસાય
  • અભિનેતા
  • વ્યાપારી
  • ફિલ્મ નિર્માતા
  • ટીવી કલાકાર
સક્રિય વર્ષો૧૯૯૧–હાલપર્યંત
જીવનસાથીમાના શેટ્ટી (૧૯૯૧)
સંતાનો
  • અથિયા શેટ્ટી (પુત્રી)
  • આહાન શેટ્ટી (પુત્ર)

તેઓ પોપકોર્ન એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ફિલ્મ નિર્માણ કંપનીના માલિક છે.[] તેમણે પોપકોર્ન એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડના નેજા હેઠળ 'ખેલ - નો ઓર્ડિનરી ગેમ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવા ચિત્રપટોનું નિર્માણ કર્યું છે.

વિજેતા
  • ૨૦૦૧: 'ધડકન' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ[]
  • ૨૦૦૧: 'ધડકન' માટે ઝી સિને શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[]
  • ૨૦૦૫: 'મૈ હું ના' માટે GIFA શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ
  • ૨૦૧૧: 'રેડ એલર્ટ - ધ વૉર વિધિન' માટે સ્ટારડસ્ટ સર્ચ લાઇટ શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ[]
નામાંકન
  • ૧૯૯૫: 'દિલવાલે' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[]
  • ૧૯૯૮: 'બોર્ડર' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[]
  • ૧૯૯૮: 'બોર્ડર' માટે સ્ટારસ્ક્રિન શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ
  • ૨૦૦૧: 'રેફ્યુજી' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[]
  • ૨૦૦૧: 'રેફ્યુજી' માટે આઈફા શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[]
  • ૨૦૦૧: 'ધડકન' માટે આઈફા શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ[૧૦]
  • ૨૦૦૪: 'કયામત: સિટી અન્ડર થ્રેટ' માટે આઈફા શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ[]
  • ૨૦૦૫: 'મૈ હું ના' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ
  • ૨૦૦૫: 'મૈ હું ના' માટે આઈફા શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ[૧૧]
  1. "Sunil Shetty's father Virappa Shetty passes away". The Times of India. Bennett, Coleman & Co. Ltd. મેળવેલ 1 March 2017.
  2. Violet Pereira (29 March 2019). "Mangalore: A tete-a-tete with Suniel Shetty". મૂળ માંથી 16 November 2011 પર સંગ્રહિત. મેળવેલ 16 December 2011.
  3. "From action to acting". The Hindu. 2000-09-21. મૂળ માંથી 2014-08-12 પર સંગ્રહિત.
  4. "Suniel Shetty Awards: List of awards and nominations received by Suniel Shetty | Times of India Entertainment". timesofindia.indiatimes.com. મેળવેલ 24 May 2020.
  5. "Sunil Shetty: Into 'Popcorn' entertainment! - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 24 May 2020.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "Sunil Shetty: Awards & Nominations". Bollywood Hungama. મૂળ માંથી 30 April 2008 પર સંગ્રહિત. મેળવેલ 11 February 2011.
  7. "Sunil Shetty Wins Best Supporting Actor Award". zeecineawards.com. મૂળ માંથી 2016-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-24.
  8. "The Winners". Stardust.co.in. મૂળ માંથી 10 September 2012 પર સંગ્રહિત. મેળવેલ 25 February 2011.
  9. ૯.૦ ૯.૧ "IIFA Award for Best Supporting Actor". awardsandwinners.com.
  10. "Dhadkan". Omnilexica. મૂળ માંથી 2020-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-24.
  11. "Main Hoon Na Awards, Nominations, Filmfare Awards, Screen Awards, Zee Cine Awards, IIFA Awards". movietalkies. મૂળ માંથી 2021-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-24.