સુશીલ કુમાર શિંદે

ભારતીય રાજનેતા

સુશીલ કુમાર શિંદે (જન્મ: ૪ સપ્ટેમ્બર ૧૯૪૧) ભારતના ભૂતપૂર્વ રાજકારણી અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હતા. તેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર છે. તેઓ મહારાષ્ટ્રના સોલાપુર લોક સભા મતદારક્ષેત્રમાંથી સંસદના ભૂતપૂર્વ સભ્ય છે.

સુશીલ કુમાર શિંદે
ભારતના ગૃહ પ્રધાન
પદ પર
૩૧ જુલાઇ ૨૦૧૨ – ૨૬ મે ૨૦૧૪
પ્રધાન મંત્રીમનમોહન સિંહ
પુરોગામીપી. ચિદમ્બરમ
અનુગામીરાજનાથ સિંહ
પાવર પ્રધાન
પદ પર
૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – ૩૧ જુલાઇ ૨૦૧૨
પુરોગામીવીરપ્પા મોઇલી
આંધ્રપ્રદેશના ગવર્નર
પદ પર
૪ નવેમ્બર ૨૦૦૪ – ૨૯ જાન્યુઆરી ૨૦૦૬
પુરોગામીસુરજીત સિંહ બર્નાલા
અનુગામીરામેશ્વર ઠાકુર
મહારાષ્ટ્રના ૧૫ માં મુખ્ય પ્રધાન
પદ પર
૧૮ જાન્યુઆરી ૨૦૦૩ – ૪ નવેમ્બર ૨૦૦૪
ગવર્નરમોહમ્મદ ફઝલ
પુરોગામીવિલાસરાવ દેશમુખ
અનુગામીવિલાસરાવ દેશમુખ
અંગત વિગતો
જન્મ (1941-09-04) 4 September 1941 (ઉંમર 83)
સોલાપુર, બોમ્બે પ્રેસિડન્સી, બ્રિટીશ ભારત
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અન્ય રાજકીય
જોડાણો
યુનાઇટેડ ફ્રન્ટ ઢાંચો:નાના
યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ ઢાંચો:નાના
માતૃ શિક્ષણસંસ્થા દયાનંદ કૉલેજ, સોલાપુર
શિવાજી યુનિવર્સિટી
મુંબઈ યુનિવર્સિટી
સોલાપુર યુનિવર્સિટી
વેબસાઈટઢાંચો:સત્તાવાર વેબસાઇટ