સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ

આ સ્ટેડિયમ 26મી ડિસેમ્બર 1906ના રોજ બર્મિંગહામ સિટી અને મિડલ્સબ્રો વચ્ચેની લીગ મેચ સાથે ખુલ્યું હતુ

સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં બર્મિંગહામ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૩૦,૦૧૬ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૩]

સેન્ટ એન્ડ્રુ
નકશો
પૂર્ણ નામસેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ
સ્થાનબર્મિંગહામ,
ઇંગ્લેન્ડ
અક્ષાંશ-રેખાંશ52°28′32.53″N 1°52′05.48″W / 52.4757028°N 1.8681889°W / 52.4757028; -1.8681889Coordinates: 52°28′32.53″N 1°52′05.48″W / 52.4757028°N 1.8681889°W / 52.4757028; -1.8681889
માલિકબર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ
સંચાલકબર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ
બેઠક ક્ષમતા૩૦,૦૧૬[૧]
મેદાન માપ૧૦૦ x ૬૬ મીટર
૧૦૯ × ૭૨ યાર્ડ[૨]
સપાટી વિસ્તારઘાસ
બાંધકામ
ખાત મૂર્હત૧૯૦૬
શરૂઆત૨૬ ડિસેમ્બર ૧૯૦૬
ભાડુઆતો
બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ

સંદર્ભ ફેરફાર કરો

  1. "New to St. Andrew's?". Birmingham City F.C. મૂળ માંથી 15 ફેબ્રુઆરી 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 February 2013.
  2. "Birmingham City Records". Birmingham City F.C. મૂળ માંથી 20 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 7 ડિસેમ્બર 2014. Check date values in: |archive-date= (મદદ)
  3. Smith, Martin (26 December 2006). "Birmingham hope curse has run course". Daily Telegraph. London. મેળવેલ 6 September 2009.

બાહ્ય કડીઓ ફેરફાર કરો