સેન્ટ જેમ્સ પાર્ક
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સેન્ટ જેમ્સ પાર્ક, ઇંગ્લેન્ડનાં ન્યૂકેસલ અપોન ટાઇન સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ ન્યૂકેસલ યુનાઇટેડનું ઘરેલુ મેદાન છે, જે ૫૨,૪૦૫ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૩]
પૂર્ણ નામ | સેન્ટ જેમ્સ પાર્ક |
---|---|
સ્થાન | ન્યૂકેસલ અપોન ટાઇન ઇંગ્લેન્ડ |
અક્ષાંશ-રેખાંશ | 54°58′32″N 1°37′18″W / 54.97556°N 1.62167°WCoordinates: 54°58′32″N 1°37′18″W / 54.97556°N 1.62167°W |
માલિક | ન્યૂકેસલ યુનાઇટેડ |
બેઠક ક્ષમતા | ૫૨,૪૦૫[૨] |
મેદાન માપ | ૧૧૫ × ૭૪.૪ યાર્ડ (૧૦૫ × ૬૮ મીટર) |
સપાટી વિસ્તાર | ઘાસ |
શરૂઆત | ૧૮૯૨[૧] |
ભાડુઆતો | |
ન્યૂકેસલ યુનાઇટેડ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Newcastle United official site સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૬ ના રોજ વેબેક મશિન Stadium Information page
- ↑ "Premier League Handbook Season 2013/14" (PDF). Premier League. મૂળ (PDF) માંથી 31 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 17 August 2013.
- ↑ "Premier League Handbook Season 2013/14" (PDF). Premier League. મૂળ (PDF) માંથી 31 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 17 August 2013.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર સેન્ટ જેમ્સ પાર્ક વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- સેન્ટ જેમ્સ પાર્ક સંગ્રહિત ૨૦૧૧-૧૧-૧૩ ના રોજ વેબેક મશિન NUFC.co.uk પર
- આ લન્ડન ઓલિમ્પિક સ્ટેડિયમ યાદી સંગ્રહિત ૨૦૧૨-૦૯-૦૩ ના રોજ archive.today