સેરોલ્સર સરોવર

સેરોવુલ્સર સરોવર ૧૦૧૭૧ ફૂટ ની ઉંચાઈ પર આવેલ છે.

સેરોલ્સર સરોવર (અંગ્રેજી:Seruvalsar Lake (also spelled Sirolsar Lake or Serol Sar Lake) એ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લુ જિલ્લા ખાતે સેરાજ ખીણપ્રદેશમાં એક ઉચ્ચ ઊંચાઈ પરનું સરોવર છે. આ તળાવ દરિયાઈ સપાટીથી આશરે 3,100 metres (10,171 ft) જેટલી ઊંચાઈ પર આવેલ છે અને તેની આસપાસ ગાઢ જંગલો આવેલ છે. [૧] આ તળાવ જલોરી ઘાટમાર્ગ (જાલોરી પાસ) ખાતેથી જઈ શકાય છે. [૨]

સેરોલ્સર સરોવર
Seruvalsar and Manimahesh Lake
સ્થાનકુલ્લૂ જિલ્લો, હિમાચલ પ્રદેશ, ભારત
અક્ષાંશ-રેખાંશ31°32′15″N 77°25′00″E / 31.53750°N 77.41667°E / 31.53750; 77.41667Coordinates: 31°32′15″N 77°25′00″E / 31.53750°N 77.41667°E / 31.53750; 77.41667
પ્રકારઊંચાઈ પર આવેલ સરોવર
સપાટી ઊંચાઇ3,100 m (10,200 ft)

ઇતિહાસ ફેરફાર કરો

સ્થાનિકો દ્વારા આ સરોવરને બુઢ્ઢી નાગિન) એટલે કે નાગ અને ઘીની દેવી તેમ જ તમામ નાગ દેવતાઓની માતા) સાથે સંબંધિત માનવામાં આવે છે તથા તળાવના પાણીમાં ઔષધીય ગુણધર્મો હોવાનો દાવો કરે છે. બુઢ્ઢી નાગીનનું એક નાનું મંદિર સરોવરની ઉત્તર બાજુ પર જોવા મળે છે. [૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Seruvalsar Lake, Himachal". www.himachalpradeshtourism.org. મૂળ માંથી 2018-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-01.
  2. "Himalayan Lakes, Information on Lakes in HP: Seruvalsar Lake". Himalayan Lakes, Information on Lakes in HP. મૂળ માંથી 2018-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-01.
  3. "A lake, a legend & La Martiniere girls". www.telegraphindia.com (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-01.

બાહ્ય કડીઓ ફેરફાર કરો