સોંદુર બંધ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ છત્તીસગઢ રાજ્યના ધમતરી જિલ્લામાં આવેલ એક બંધ છે, જે સોંદુર નદી (મહા નદીની ઉપનદી) પર બાંધવામાં આવેલ છે.[] આ બંધ ઈ. સ. ૧૯૮૮માં બનાવવામાં આવ્યો હતો. આ બંધના ઉપરવાસનો સ્ત્રાવ વિસ્તાર ૫૧૮ ચોરસ કિ. મી. જેટલો છે.[]

સોંદુર બંધ, નાગરી (છત્તીસગઢ)

સંદર્ભો

ફેરફાર કરો