સોનલ

સ્પષ્ટતા પાનું


સોનલ સોના ઉપરથી જેની વ્યુત્પતિ થઈ છે એવું એક સ્ત્રી જાતિ માટેનું હિંદી તથા ગુજરાતી નામ. જેના ગુણ અને રૂપ રંગ સોના જેવા છે તેવું, અર્થ = સોનાનું, સોનેરી.[૧]

પ્રસિદ્ધ સ્ત્રીઓફેરફાર કરો

  • સોનલ ચૌહાણ (જન્મ ૧૯૮૫), ભારતીય અભિનેત્રી
  • સોનલ માનસીંગ (જન્મ ૧૯૪૪), ભારતીય નૃત્યાંગના
  • સોનલ શાહ (અભિનેત્રી) (જન્મ ૧૯૮૦), ભારતીય અમેરિકન અભિનેત્રી
  • સોનલ શાહ (અર્થશાસ્ત્રી) (જન્મ ૧૯૬૮), અમેરિકન અર્થશાસ્ત્રી
  • સોનલ સેહગલ (જન્મ ૧૯૮૧), ભારતીય અભિનેત્રી

સંદર્ભફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-17.

બાહ્ય કડીઓફેરફાર કરો