સોનાક્ષી સિંહા

ભારતીય ફિલ્મ અભિનેત્રી અને ગાયક

સોનાક્ષી સિંહા[૧][૨] ભારતીય અભિનેત્રી અને મૉડેલ છે. તેણી ભારતીય ફિલ્મ અભિનેતા અને રાજકારણી શત્રુઘન સિંહાની પુત્રી છે.

સોનાક્ષી સિંહા
જન્મ૨ જૂન ૧૯૮૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata
માતા-પિતા
  • શત્રુઘ્ન સિન્હા Edit this on Wikidata
  • Poonam Sinha Edit this on Wikidata
કુટુંબLuv Sinha Edit this on Wikidata

જીવનયાત્રા ફેરફાર કરો

કારકિર્દી ફેરફાર કરો

સોનાક્ષી સિંહાએ તેની કારકિર્દી લૅકમે ફૅશન વીક ૨૦૦૮ દરમિયાન રૅમ્પ પર ચાલીને મૉડેલ તરીકે શરૂ કરી હતી[૩] અને ત્યાર બાદ ફરીથી ફૅશન વીક ૨૦૦૯માં પણ આવી હતી.[૩] તેણીએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી કરી હતી.[૪] દબંગ ફિલ્મ એ બૉલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સ્થાન પામે છે.[૫]

અંગત જીવન ફેરફાર કરો

સોનાક્ષી સિંહાનો જન્મ મુંબઇનાં શ્રીવાસ્તવ (કાયસ્થ) પરિવારમાં થયો હતો. તેણી અભિનેતા અને રાજકારણી એવાં શત્રુઘન સિંહા અને પૂનમ સિંહાની પુત્રી છે.[૬] તેણીને બે ભાઈ નામે લવ સિંહા અને કુશ સિંહા છે.

ફિલ્મયાત્રા ફેરફાર કરો

વર્ષ નામ ભૂમિકા અન્ય નોંધ
૨૦૧૦ દબંગ રજ્જો પાંડે શ્રેષ્ઠ મહિલા પદાર્પણ માટે ફિલ્મફેર પુરસ્કાર
૨૦૧૨ રાઉડી રાઠોર પારો
૨૦૧૨ જોકર દિવા
૨૦૧૨ ઓ.એમ.જી.: ઓહ માય ગોડ! પોતે "ગો ગો ગોવિંદા" ગીતમાં ખાસ દેખાવમાં
૨૦૧૨ સન ઓફ સરદાર સુખમિત
૨૦૧૨ દબંગ ૨ રજ્જો પાંડે
૨૦૧૩ હિમ્મતવાલા "થેન્ક ગોડ ઇટ્સ ફ્રાયડે" ગીતમાં ખાસ દેખાવમાં
૨૦૧૩ લૂટેરા રાની રજુઆત: ૫ જુલાઇ ૨૦૧૩
૨૦૧૩ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ ૨ યાસમીન ઠાકુર રજુઆત: ૮ ઓગસ્ટ ૨૦૧૩)
૨૦૧૩ બુલેટ રાજા રજુઆત: ૬ સપ્ટેમ્બર ૨૦૧૩)
૨૦૧૩ રૅમ્બો રાજકુમાર રજુઆત: ૧૫ નવેમ્બર ૨૦૧૩)
2014 હોલીડે અ સોલ્જર ઇસ નેવર ઑફ ડ્યૂટી સાઈબા થાપર
2014 એકશન જેકસન કુશી
2014 લિંગા મણિ ભરાથી
2015 તેવર રાધિકા મિશ્રા
2015 ઓલ ઇસ વેલ પોતાની
2016 અકિરા અકિરા
2016 ફોર્સ 2 કમલજીત કૌર

પુરસ્કારો અને નામાંકન ફેરફાર કરો

વર્ષ પુરસ્કાર શ્રેણી ફિલ્મ પરિણામ
૨૦૧૧ અપ્સરા ફિલ્મ & ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ અવોર્ડસ્ શ્રેષ્ઠ મહિલા પદાર્પણ[૭] દબંગ Won
ફિલ્મફેર પુરસ્કારો શ્રેષ્ઠ મહિલા પદાર્પણ[૮] Won
The Global Indian Film and TV Honours Most Promising Fresh New Face- Female[૯] Won
International Indian Film Academy Awards Star Debut of the Year – Female[૧૦] Won
Lions Gold Awards Favourite Debutant Actress[૧૧] Won
Lions Favourite Actress[૧૧] Won
Star Screen Awards Most Promising Newcomer - Female[૧૨] Won
Stardust Awards Superstar of Tomorrow - Female[૧૩] Won
Zee Cine Awards Best Female Debut[૧૪] Won
FICCI Frames Excellence Awards Best Debut Actress[૧૫][૧૬] Won
Aaj Tak Awards Best Debutante Actress[૧૭] Won
Dadasaheb Phalke Awards Best Debutant Actor - Female[૧૮] Won
Bollywood Hungama Surfers Choice Movie Awards Best Debut Actress[૧૯] Won
2012 ETC Business Awards Highest Grossing Actress[૨૦] Multiple Films Won


સંદર્ભ ફેરફાર કરો

  1. "માય ડાર્લિગ ડૉટર". હિન્દુસ્તાન ટાઇમ્સ. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૦. મૂળ માંથી 2010-10-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૯-૩૦. Check date values in: |date= (મદદ)
  2. "સોનાક્ષી ઇઝ સલમાન'સ્ ટોપ લિડીંગ લેડી". હિન્દુસ્તાન ટાઇમ્સ. ૯ સપ્ટેમ્બર, ૨૦૧૦. મૂળ માંથી 2010-10-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૯-૩૦. Check date values in: |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "ઓફ ધ રૅમ્પ વીથ સોનાક્ષી સિંહા". મૂળ માંથી 2013-01-26 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  4. "શત્રુઘન સિંહા'સ્ ડૉટર ઇઝ સલ્લુ'સ્ હિરોઇન". મૂળ માંથી 2010-07-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.
  5. "'દબંગ' સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ૧૭માં ક્રમે". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. મેળવેલ ૨૦૧૦-૧૧-૧૯.
  6. "સોનાક્ષી સિંહા ઇન બૉલિવૂડ ફિલ્મ દબંગ".
  7. "વિનર્સ ઓફ 6th અપ્સરા ફિલ્મ & ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ અવોર્ડસ્". બૉલિવૂડ હંગામા. ૨૦૧૧-૦૧-૧૧. મેળવેલ ૨૦૧૧-૦૧-૧૨.
  8. "56th Filmfare Awards 2010, A Night Of Glitz N' Glamour". Glamsham.com. Fifth Quarter Infomedia Pvt. Ltd. 2011-01-29. મૂળ માંથી 2011-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-31.
  9. "Winners of 1st Global Indian Film & Television Honors 2011". Bollywood Hungama. 2011-02-12.
  10. "Winners of the IIFA Awards 2011". Bollywood Hungama. 2011-06-26. મેળવેલ 2011-07-10.
  11. ૧૧.૦ ૧૧.૧ "Winners of Lions Gold Awards 2010". Pink Villa. મૂળ માંથી 2011-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-24.
  12. "Winners of 17th Annual Star Screen Awards 2011". Bollywood Hungama. 2011-07-06. મેળવેલ 2011-01-12.
  13. "StardustAwardWinner2011". Magnus Mags. 2011-02-09. મૂળ માંથી 2012-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-11.
  14. "Hrithik, SRK Top Zee Cine Awards". The Hindustan Times. HT Media Group. 2011-01-15. મૂળ માંથી 2011-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-31.
  15. Indo-Asian News Service (19 March 2010). "SRK gets global entertainment award". Hindustan Times. મૂળ માંથી 2011-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-14.
  16. "આર્કાઇવ ક .પિ". The Times Of India. મૂળ માંથી 2010-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2013-03-07.
  17. "Dabangg wins 5 awards by Aaj Tak". 2011-01-02. મેળવેલ 2011-06-12.
  18. "Priyanka bags Phalke award for '7 Khoon Maaf'". 4 may 2011. મૂળ માંથી 6 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 7 માર્ચ 2013. Check date values in: |date= (મદદ)
  19. Bollywood Hungama News Network (2011-02-14). "Winners of Bollywood Hungama Surfers Choice Movie Awards 2010". Bollywood Hungama. મેળવેલ 2011-05-26.
  20. "ETC Business Awards Winners: 2012 – 2013". મેળવેલ 2013-02-05.

બાહ્ય કડીઓ ફેરફાર કરો