સોલન
સોલન ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના સોલન જિલ્લામાં આવેલું મહત્વનું નગર છે. સોલન નગરનું નામ શુલીની દેવીના નામ પરથી પડ્યું છે. આ નગર અહીંના ચંબાઘાટ ખાતે આવેલા મશરુમ કેન્દ્રને કારણે મશરુમના શહેર તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત આ નગર રાજ્યના ઔદ્યોગિક કેન્દ્ર (ઇન્ડસ્ટ્રીઅલ હબ) તરીકે પણ જાણીતું છે.
ભૌગોલિક સ્થિતિ
ફેરફાર કરોસોલન નગર ૩૦.૯૨° N ૭૭.૧૨° E[૧]. પર વસેલું છે. આ નગરની સરેરાશ ઉંચાઇ ૧૪૬૭ મીટર (૪૮૧૨ ફૂટ) જેટલી છે.
સંદર્ભો
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |