સૌરભ શાહ

ગુજરાતી લેખક, નવલકથાકાર અને કટારલેખક

સૌરભ શાહ (૧૪ એપ્રિલ, ૧૯૬૦) ગુજરાતી લેખક, નવલકથાકાર અને કટારલેખક છે. તેમની કલમ ગુડ મોર્નિંગ મુંબઇ સમાચારમાં પ્રગટ થતી હતી.

સૌરભ શાહ
સૌરભ શાહ, મુંબઈ, ૨૦૧૬
સૌરભ શાહ, મુંબઈ, ૨૦૧૬
જન્મ (1960-04-14) April 14, 1960 (ઉંમર 64)
મુંબઈ
વ્યવસાયલેખક
રાષ્ટ્રીયતાભારતીય
વેબસાઇટ
www.newspremi.com
  • વેર વૈભવ
  • મહારાજ (૨૦૧૩)

લેખ સંગ્રહ

ફેરફાર કરો
  • સંબંધમા સલામતીની ભાવના સારી ખરાબ ક્યારે
  • સાથે રહેવાના કારણો ખૂટી પડતા લાગે ત્યારે
  • પ્રિય જિંદગી
  • પ્રેમ સેક્સ અને સંબંધો
  • પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયાંમાં મૂકેલો સરનામા વિનાનો પત્ર
  • મનની બાયપાસ સર્જરી
  • લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો
  • લગ્ન જીવનમાં પતિ પત્નિની જવાબદારી સરખે હિસ્સે
  • કંઇક ખૂટે છે