સ્કંદ પુરાણ
સ્કંદ પુરાણ હિંદુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક છે. બીજા પુરાણોની જેમ આ પુરાણ પણ વ્યાસજીએ લખેલું છે. આ પુરાણ મુખ્યત્વે કાર્તિકેય ભગવાન ને સમર્પિત છે.
આ પુરાણમાં કુલ ૧૮,૦૦૦ શ્લોકો છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |