સ્વામીની વાતો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ગ્રંથ છે. આ ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામીની કથાવાર્તાઓ, પ્રવચનો અને ઉપદેશો સંગ્રહિત થયેલા છે, જે ભગવાન સ્વામિનારાયણ એ ઉદ્‌બોધેલા વચનામૃત ઉપરનું ભાષ્ય છે. આ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે.[]

સ્વામીની વાતો
સ્વામીની વાતો ગ્રંથનું મુખપૃષ્ઠ
માહિતી
ધર્મહિંદુ ધર્મ
લેખકભગતજી મહારાજ
ભાષાગુજરાતી

સંપાદકો

ફેરફાર કરો

સ્વામીની વાતોનું સંપાદન ભગતજી મહારાજ, સ્વામી જાગાભક્ત, ઠક્કર નારણ પ્રધાન, હરિશંકરભાઈ રાવળ, સદ્‌ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરેએ કર્યું છે.[]

  1. ૧.૦ ૧.૧ "Anirdesh Swamini Vato". www.anirdesh.com. મેળવેલ 2023-05-13.