હઠયોગ પ્રદીપિકાહઠયોગ સાથે સંબંધ ધરાવતો હિંદુ ધર્મનો સંસ્કૃત ભાષામાં રચાયેલો એક ગ્રંથ છે. આ ગ્રંથની રચના ગુરૂ ગોરખનાથના શિષ્ય સ્વામી સ્વાત્મારામે કરી હતી. આ ગ્રંથને હઠયોગનો સૌથી પુરાણો સચવાયેલો ગ્રંથ માનવામાં આવે છે.


હઠયોગને લગતા અન્ય બે ગ્રંથો ઘેરંડ સંહિતા અને શિવ સંહિતા છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો