ઘેરંડ સંહિતા
ઘેરંડ સંહિતા એ ૧૭મા શતકમાં રચાયેલો હઠયોગ વિશેના ત્રણ ગ્રંથો પૈકીનો એક એવો હિંદુ ધર્મનો મહત્વનો ગ્રંથ છે. આ ગ્રંથ સિવાય અન્ય બે ગ્રંથો હઠયોગ પ્રદીપિકા તેમ જ શિવ સંહિતા પણ હઠયોગ વિશેના છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |