હનુમાનગઢ જિલ્લો
હનુમાનગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. હનુમાનગઢ જિલ્લાનું મુખ્ય મથક હનુમાનગઢ શહેરમાં આવેલું છે.
આ જિલ્લો રાજસ્થાનની ઉત્તર સીમા પર આવેલો છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૨,૬૪૫ ચોરસ કિ. મી. જેટલું છે તથા વસ્તી ૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર ૧,૫૧૭,૩૯૦ જેટલી છે. આ જિલ્લામાં પ્રતિ ચોરસ કિમી દીઠ ૧૨૦ વ્યક્તિઓ વસવાટ કરે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ http://www.hindu.com/2008/01/25/stories/2008012554440500.htm સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન new district
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- હનુમાનગઢ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |