હરિયાણાના મુખ્યમંત્રીઓ

અહીં ભારતદેશના હરિયાણા રાજ્યના મુખ્ય મંત્રીઓની યાદી અપાયેલી છે.

સૂચિ: INC
કોંગ્રેસ
VHP
વિશાળ હરિયાણા પાર્ટી
JP
જનતા પક્ષ
SJP
સમાજવાદી જનતા પક્ષ
JD
જનતા દળ
INLD
લોક દળ
HVP
હરિયાણા વિકાસ પાર્ટી
# Name Took Office Left Office Party
પં.ભગવત દયાલ શર્મા ૧ નવે. ૧૯૬૬ ૨૩ માર્ચ ૧૯૬૭ કોંગ્રેસ
રાવ બિરેન્દ્ર સિંઘ ૨૪ માર્ચ ૧૯૬૭ ૨ નવે. ૧૯૬૭ વિશાળ હરિયાણા પાર્ટી
બંસીલાલ ૨૨ મે ૧૯૬૮ ૩૦ નવે. ૧૯૭૫ કોંગ્રેસ
બનારસીદાસ ગુપ્તા ૧ ડિસે. ૧૯૭૫ ૩૦ એપ્રિલ ૧૯૭૭ કોંગ્રેસ
ચૌધરી દેવીલાલ ૨૧ જૂન ૧૯૭૭ ૨૮ જૂન ૧૯૭૯ જનતા પક્ષ
ભજનલાલ ૨૯ જૂન ૧૯૭૯ ૨૨ જાન્યુ. ૧૯૮૦ જનતા પક્ષ
૬* ભજનલાલ ૨૨ જાન્યુ. ૧૯૮૦ ૫ જુલાઈ ૧૯૮૫ કોંગ્રેસ
બંસીલાલ ૫ જુલાઈ ૧૯૮૫ ૧૯ જૂન ૧૯૮૭ કોંગ્રેસ
ચૌધરી દેવીલાલ ૧૭ જુલાઈ ૧૯૮૭ ૨ ડિસે. ૧૯૮૯ જનતા દળ
ઓમ પ્રકાશ ચૌટાલા ૨ ડિસે. ૧૯૮૯ ૨૨ મે ૧૯૯૦ જનતા દળ
૧૦ બનારસીદાસ ગુપ્તા ૨૨ મે ૧૯૯૦ ૧૨ જુલાઈ ૧૯૯૦ જનતા દળ
૧૧ ઓમ પ્રકાશ ચૌટાલા ૧૨ જુલાઈ ૧૯૯૦ ૧૭ જુલાઈ ૧૯૯૦ જનતા દળ
૧૨ હુકમ સિંઘ ૧૭ જુલાઈ ૧૯૯૦ ૨૧ માર્ચ ૧૯૯૧ જનતા દળ
૧૩ ઓમ પ્રકાશ ચૌટાલા ૨૨ માર્ચ ૧૯૯૧ ૬ એપ્રિલ ૧૯૯૧ સમાજવાદી જનતા પક્ષ
૧૪ ભજનલાલ ૨૩ જુલાઈ ૧૯૯૧ ૯ મે ૧૯૯૬ કોંગ્રેસ
૧૫ બંસીલાલ ૧૧ મે ૧૯૯૬ ૨૩ જુલાઈ ૧૯૯૯ હરિયાણા વિકાસ પાર્ટી
૧૬ ઓમ પ્રકાશ ચૌટાલા ૨૪ જુલાઈ ૧૯૯૯ ૪ માર્ચ ૨૦૦૫ લોક દળ
૧૭ ભુપીન્દ્રસિંઘ હૂડા ૫ માર્ચ ૨૦૦૫ ૨૪ ઓક્ટો. ૨૦૦૯ કોંગ્રેસ
૧૮ ભુપીન્દ્રસિંઘ હૂડા ૨૫ ઓક્ટો. ૨૦૦૯ હાલમાં કોંગ્રેસ
  • કોંગ્રેસે ૨૨ જાન્યુ. ૧૯૮૦થી ભજનલાલનાં વડપણ હેઠળ સરકાર બનાવી.

આ પણ જુઓ

ફેરફાર કરો