હરીત કપોત પ્રજાતિ
હરીત કપોતએ કપોત કુળના એવા પક્ષીઓની પ્રજાતિ છે કે જે મોટે ભાગે લીલા રંગના હોય છે. આ પ્રજાતિ એશીયા અને આફ્રિકામાં પ્રસરેલી છે. આ પ્રજાતિમાં કુલ ૨૩ જાતિઓનો સમાવેશ થાય છે અને આ બધા જ એમના વિલક્ષણ લીલારંગને લીધે "હરીત કપોત" એવા સર્વનામે ઓળખવામાં આવે છે. એેમનો આ લીલો રંગ એમના ખોરાકમાંના કેરોટેનોઇડ (અં:carotenoid) નામના રંગકણોને લીધે આવે છે. હરીત કપોત પ્રજાતિનો મુખ્ય ખોરાક ફળ, દાણા અને ગરવાળા ફળો છે. આ પ્રજાતી મોટેભાગે વૃક્ષો પર વસે છે અને વિવિઘ પ્રકારની વનરાજી પસંદ કરે છે. આ પ્રજાતિના પક્ષીઓને લંબ-પૂચ્છ, મધ્યમ-પૂચ્છ અને ફાચરાકાર-પૂચ્છ એેવી જાતીઓમાં વિભજીત કરવામાં આવે છે. ઘણાખરા હરીત કપોત પ્રજાતિના પક્ષીઓમાં નર અને માદાને તેમના રંગ પરથી અલગ ઓળખી શકાય છે.
હરીત કપોત પ્રજાતિ | |
---|---|
નર જાડી-ચાંચ વાળું હરીત કપોત | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | પક્ષી |
Order: | કપોતાકાર |
Family: | કપોત કુળ |
Genus: | ''હરીત કપોત (અં:Treron)'' Vieillot, 1816 |
Species | |
see text |
જાતિઓ
ફેરફાર કરો- તજરંગી માથાવાળુ હરીત કપોત (અં: Cinnamon-headed Green Pigeon) (વૈ:Treron fulvicollis)
- નાનુ હરીત કપોત (અં: Little Green Pigeon) (વૈ:Treron olax)
- ગુલાબી ગરદનવાળુ હરીત કપોત (અં:Pink-necked Green Pigeon) (વૈ:Treron vernans)
- કેસરી છાતીવાળુ હરીત કપોત (અં:Orange-breasted Green Pigeon) (વૈ:Treron bicinctus)
- Pompadour Green Pigeon complex:
- Sri Lanka Green Pigeon (Treron pompadora)
- Grey-fronted Green Pigeon (Treron affinis)
- Andaman Green Pigeon (Treron chloropterus)
- Ashy-headed Green Pigeon (Treron phayrei)
- Philippine Green Pigeon (Treron axillaris)
- Buru Green Pigeon (Treron aromaticus)
- Thick-billed Green Pigeon (Treron curvirostra)
- Grey-cheeked Green Pigeon (Treron griseicauda)
- Sumba Green Pigeon (Treron teysmannii)
- Flores Green Pigeon (Treron floris)
- Timor Green Pigeon (Treron psittaceus)
- Large Green Pigeon (Treron capellei)
- હરીયલ (અં: Yellow-footed Green Pigeon (વૈ:Treron phoenicopterus))
- Bruce's Green Pigeon (Treron waalia)
- Madagascar Green Pigeon (Treron australis)
- Comoros Green Pigeon (Treron (australis) comorensis)
- African Green Pigeon (Treron calvus)
- Pemba Green Pigeon (Treron pembaensis)
- São Tomé Green Pigeon (Treron sanctithomae)
- Pin-tailed Green Pigeon (Treron apicauda)
- Sumatran Green Pigeon (Treron oxyurus)
- Yellow-vented Green Pigeon (Treron seimundi)
- Wedge-tailed Green Pigeon (Treron sphenurus)
- White-bellied Green Pigeon (Treron sieboldii)
- Whistling Green Pigeon (Treron formosae)