હસ્ત ઉત્તાનાસન
હસ્ત ઉત્તાનાસન એ સૂર્યનમસ્કાર વેળાનું એક ચરણ છે. શરીરને લચીલું બનાવવા માટે આ આસન ઉપયોગી છે. આસન કરતી વખતે શ્વાસનું નિયમન કરવું મહત્વનું છે. [૧][૨][૩][૪][૫][૬][૭]
સૂર્યનમસ્કાર પ્રક્રિયા ક્રમ
ફેરફાર કરોસૂર્યનમસ્કારની પ્રક્રિયા દરમિયાન થતાં આસનો
ફેરફાર કરોઆસન | શ્વાસક્રિયા | ચિત્ર | |
---|---|---|---|
૧ | પ્રણામાસન | ઉચ્છવાસ | |
૨ | હસ્ત ઉત્તાનાસન | શ્વાસ | |
૩ | ઉત્તાનાસન | ઉચ્છવાસ | |
૪ | અશ્વ સંચાલનાસન | શ્વાસ | |
૫ | ચતુરંગ દંડાસન | ઉચ્છવાસ | |
૬ | અષ્ટાંગ નમસ્કાર | રોખા | |
૭ | ભુજંગાસન | શ્વાસ | |
૮ | અધોમુક્ત શ્વાનાસન | ઉચ્છવાસ | |
૯ | અશ્વ સંચાલનાસન | શ્વાસ | |
૧૦ | ઉત્તાનાસન | ઉચ્છવાસ | |
૧૧ | હસ્ત ઉત્તાનાસન | શ્વાસ | |
૧૨ | પ્રણામાસન | ઉચ્છવાસ |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો((સંદર્ભયાદી}}
- ↑ મિલ્વર્ડ, બર્ટન (૪ મે ૨૦૦૯). The Sun Salutation Exercise: Surya Namaskara. ઓથરહાઉસ. પૃષ્ઠ ૧૮. ISBN 978-1-4389-4764-8. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૧.
- ↑ ટેલર, લૂઇસી; નેલ્સન, લીસા મેરી; કોફી, લીસા મેરી (૧ ફેબ્રુઆરી ૧૯૯૭). The healthy family handbook: natural remedies for parents and children. ચાર્લ્સ ઈ. ટટલ કંપની. પૃષ્ઠ ૬૮. ISBN 978-0-8048-3097-3. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૧.
- ↑ સ્વામી અંબિકાનંદ સરસ્વતી (૧ જાન્યુઆરી ૨૦૦૧). Healing Yoga. B. Jain Publishers. પૃષ્ઠ ૧૨૧. ISBN 978-81-8056-039-2. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૧.
- ↑ ટેલર, લૂઇસી (૧ જુલાઈ ૧૯૯૩). A woman's book of yoga: a journal for health and self-discovery. Tuttle Publishing. પૃષ્ઠ ૧૫. ISBN 978-0-8048-1829-2. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૧. Check date values in:
|date=
(મદદ) - ↑ ડીજીટલીસ, રવેન (૮ એપ્રિલ ૨૦૧૦). Planetary Spells & Rituals: Practicing Dark & Light Magick Aligned With the Cosmic Bodies. Llewellyn Worldwide. પૃષ્ઠ ૪૨. ISBN 978-0-7387-1971-9. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૧.
- ↑ અખ્તર, શમીમ (૨૦૦૯). Yoga in the Workplace. Westland Ltd./HOV Services. પૃષ્ઠ ૧૧૨. ISBN 978-93-8003-282-5. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૧.
- ↑ ચોપરા, દિપક; સિમોન, ડેવિડ (૩ ઓગસ્ટ ૨૦૦૫). The Seven Spiritual Laws of Yoga: A Practical Guide to Healing Body, Mind, and Spirit. જ્હોન વિલી એન્ડ સન્સ. પૃષ્ઠ ૨૨૧. ISBN 978-0-471-73627-1. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૧.