હાટકોટી

હિમાચલ પ્રદેશમાં આવેલું એક ગામ

હાટકોટી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના સિમલા જિલ્લામાં આવેલ એક નગર છે. તે એક નગર પાબ્બર નદીના કિનારે પર અને શિમલા શહેર થી ૧૦૨ કિલોમીટર દૂર આવેલ છે. હાટકોટી હાટેશ્વરી માતાના મંદિર[૧] અને સાવરા કુડ્ડુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (૧૧૧ મેગાવોટ)[૨] માટે પણ પ્રખ્યાત છે.

હાટકોટી
નગર
હાટકોટી is located in Himachal Pradesh
હાટકોટી
હાટકોટી
હિમાચલ પ્રદેશ, ભારતમાં સ્થાન
હાટકોટી is located in ભારત
હાટકોટી
હાટકોટી
હાટકોટી (ભારત)
અક્ષાંશ-રેખાંશ: 31°07′52″N 77°44′38″E / 31.131°N 77.744°E / 31.131; 77.744
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોશિમલા
ઊંચાઇ
૧,૪૪૨ m (૪૭૩૧ ft)
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૧૭૧૨૦૬
વાહન નોંધણીHP-10

ભૂગોળ ફેરફાર કરો

હાટકોટી 31.131°N 77.744°E પર સ્થિત છે. આ સ્થળની સરેરાશ ઊંચાઈ દરિયાઈ સપાટી થી ૪૭૩૧ ફૂટ (૧૪૪૨ મીટર) જેટલી છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Hateswari Temple". Department of Tourism & Civil. મૂળ માંથી 2013-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-04-29.
  2. "Introduction & Project Feature" (PDF). HPPCB. મૂળ (PDF) માંથી 2006-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2013-04-29.