હાથ
હાથ એ આંગળીઓ ધરાવતું તેમ જ ખભા સાથે જોડાયેલું માનવીનું અંગ છે. માનવીને બે હાથ હોય છે. દરેક હાથમાં પાંચ આંગળીઓ હોય છે. હાથમાં મુખ્ય ત્રણ ભાગો હોય છે.
- ખભાથી કોણી સુધીનો ભાગ
- કોણીથી કાંડા સુધીનો ભાગ
- પંજો
વિકિમીડિયા કૉમન્સ પર Hand વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |