હાપુર જિલ્લો, જે અગાઉ પંચશીલ નગર તરીકે ઓળખાતો હતો, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના ત્રણ નવા રચેલા જિલ્લાઓમાંનો એક છે. તેનું નામ ૨૦૧૨માં બદલવામાં આવ્યું હતું.[] હાપુર મેરઠ પ્રાંતનો ભાગ છે. હાલમાં તે સંપૂર્ણ પણે જિલ્લો બનવાની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે.[]

હાપુર જિલ્લામાં હાપુર, ગ્રહમુક્તેશ્વર અને ઢૌલાના તહેસીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પહેલાં ગાઝિયાબાદ જિલ્લાનો ભાગ હતા.

  1. "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. મૂળ માંથી 2014-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  2. "UP gets three new districts: Prabuddhanagar, Panchsheel Nagar, Bhimnagar". ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૫ મે ૨૦૧૪.