હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ
હિમાચલ પ્રદેશના મુખમંત્રીઓ પરના લેખોની યાદી
આ લેખ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના મુખ્ય મંત્રીઓની યાદી ધરાવે છે.[૧]
સૂચિ: | INC ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
JP જનતા પક્ષ |
BJP ભાજપા |
---|
# | નામ | પદ સંભાળ્યા તારીખ | પદ છોડ્યા તારીખ | પક્ષ |
૧ | યશવંત સિંઘ પરમાર | ૮ માર્ચ ૧૯૫૨ | ૩૧ ઓક્ટોબર ૧૯૫૬ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
રાજ્ય સ્થગિત કરાયું | ૩૧ઓક્ટોબર ૧૯૫૬ | ૧ જુલાઈ ૧૯૬૩ | રાજ્યનું કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવર્તન | |
૨ | યશવંત સિંઘ પરમાર | ૧ જુલાઈ ૧૯૬૩ | ૨૮ જાન્યુ. ૧૯૭૭ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૩ | ઠાકુર રામલાલ | ૨૮ જાન્યુઆરી ૧૯૭૭ | ૩૦ એપ્રિલ ૧૯૭૭ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
રાષ્ટ્રપતિ શાસન | ૩૦ એપ્રિલ ૧૯૭૭ | ૨૨ જૂન ૧૯૭૭ | ||
૪ | શાંતાકુમાર | ૨૨ જૂન ૧૯૭૭ | ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૦ | જનતા પક્ષ |
૫ | ઠાકુર રામલાલ | ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૦ | ૭ એપ્રિલ ૧૯૮૩ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૬ | વિરભદ્ર સિંઘ | ૮ એપ્રિલ ૧૯૮૩ | ૮ માર્ચ ૧૯૮૫ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૭ | વિરભદ્ર સિંઘ | ૮ માર્ચ ૧૯૮૫ | ૫ માર્ચ ૧૯૯૦ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૮ | શાંતાકુમાર | ૫ માર્ચ ૧૯૯૦ | ૧૫ ડિસેમ્બર ૧૯૯૨ | ભાજપ |
રાષ્ટ્રપતિ શાસન | ૧૫ ડિસેમ્બર ૧૯૯૨ | ૩ ડિસેમ્બર ૧૯૯૩ | ||
૯ | વિરભદ્ર સિંઘ | ૩ ડિસેમ્બર ૧૯૯૩ | ૨૩ માર્ચ ૧૯૯૮ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૦ | પ્રેમકુમાર ધુમલ | ૨૪ માર્ચ ૧૯૯૮ | ૫ માર્ચ ૨૦૦૩ | ભાજપ |
૧૧ | વિરભદ્ર સિંઘ | ૬ માર્ચ ૨૦૦૩ | ૩૦ ડિસેમ્બર ૨૦૦૭ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૨ | પ્રેમકુમાર ધુમલ | ૩૦ ડિસેમ્બર ૨૦૦૭ | ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ | ભાજપ |
૧૩ | વિરભદ્ર સિંઘ | ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ | ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૪ | જયરામ ઠાકુર | ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ | હાલમાં | ભાજપ |
નોંધ
ફેરફાર કરો- ↑ "હિમાચલ પ્રદેશ ધારાસભા". Legislative Bodies in India website. મૂળ માંથી 2012-03-01 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જાન્યુ. ૨૦૧૦. Check date values in:
|access-date=
(મદદ)