હિરણ્યાક્ષ (સંસ્કૃત: हिरण्याक्ष), જે હિરણ્યનેત્ર (સંસ્કૃત: हिरण्यनेत्र)[૨] તરીકે પણ ઓળખાતો હતો, અસુર હતો, જેણે સ્વર્ગ પર આક્રમણ કરી પૃથ્વીનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.[૩][૪]

હિરણ્યાક્ષ
હિરણ્યાક્ષ
વરાહ સાથે યુદ્ધ કરતો હિરણ્યાક્ષ, ૧૮મી સદીનું ચિત્ર.
જોડાણોઅસુર
રહેઠાણપાતાળ
શસ્ત્રગદા
વ્યક્તિગત માહિતી
જીવનસાથીરુસભાનુ[૧]
બાળકોકલાનેમિ
અંધક
માતા-પિતાકશ્યપ અને દિતિ
સહોદરહિરણ્યક્ષિપુ (ભાઇ) અને હોળિકા (બહેન)
હિરણ્યાક્ષનો વધ કરતા વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ

એક વખત હિરણ્યાક્ષે પૃથ્વીનું અપમાન કરીને તેને સમુદ્રમાં લઇ ગયો. લોકોએ ભગવાનનું આવાહન કરતા વિષ્ણુ વરાહ અવતાર સ્વરૂપે અવતર્યા અને પૃથ્વીને બચાવી અને હિરણ્યાક્ષનો વધ કર્યો.[૩][૪]

  1. https://vedabase.io/en/library/sb/7/2/
  2. George M. Williams (27 March 2008). Handbook of Hindu Mythology. Oxford University Press. પૃષ્ઠ 54–. ISBN 978-0-19-533261-2. મેળવેલ 28 August 2013.
  3. ૩.૦ ૩.૧ Roshen Dalal (2010). Hinduism: An Alphabetical Guide. Penguin Books. પૃષ્ઠ 159. ISBN 978-0-14-341421-6.
  4. ૪.૦ ૪.૧ George M. Williams (2008). Handbook of Hindu Mythology. Oxford University Press. પૃષ્ઠ 154–155, 223–224. ISBN 978-0-19-533261-2.