હુણ લોકો એશિયાની એક જાતિ હતા, જેઓ ૫મી સદીના અંત અથવા ૬ઠ્ઠી સદીની શરૂઆતમાં ખૈબર ઘાટ વડે ભારતમાં પ્રવેશ્યા હતા અને ભારતના ગુપ્ત સામ્રાજ્ય અને માળવાના રાજા યશોધરમન વડે હાર પામ્યા હતા.[] તેમનું સામ્રાજ્ય તેની સર્વોચ્ચ સીમાએ મધ્ય એશિયામાં મધ્ય ભારતના માળવા સુધી વિસ્તર્યું હતું.[]

હુણ રાજા લાખનદિત્યનો સિક્કો
હુણ સામ્રાજ્ય, ઇ.સ. ૫૦૦ તેની સર્વોચ્ચ સીમાએ.
  1. India: A History by John Keay p.158
  2. Kurbanov, Aydogdy (૨૦૧૦). "The Hephthalites: Archaeological and Historical Analysis" (PDF). પૃષ્ઠ ૨૪. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩. The Hūnas controlled an area that extended from Malwa in central India to Kashmir.