હુર્રિયત પરિષદ (સ્થાપના માર્ચ ૯, ૧૯૯૩) ૨૬ કાશ્મીરી એકમોનો સમૂહ છે. તે કાશ્મીરમાં આવેલી સામાજીક અને ધાર્મિક સંસ્થા છે જે કાશ્મીરને ભારતથી અલગ રાષ્ટ્ર બનાવવા માટે પ્રયત્નશીલ છે. હુર્રિયત પરિષદને પાકિસ્તાનનો ટેકો છે.