મુખ્ય મેનુ ખોલો


હેણોતરો
Caracal001.jpg
હેણોતરો
સ્થાનિક નામહેણોતરો,ગશ,શિયાગશ
અંગ્રેજી નામCARACAL
વૈજ્ઞાનિક નામFelis caracal (Caracal caracal)
આયુષ્ય૧૦ વર્ષ (અંદાજે)
લંબાઇ૯૦ થી ૧૧૦ સેમી.(પુંછડી સાથે)
ઉંચાઇ૪૦ થી ૪૫ સેમી.
વજન૧૫ થી ૨૦ કિગ્રા.
સંવનનકાળવર્ષનાં કોઇપણ સમયે
ગર્ભકાળ૭૫ થી ૭૯ દિવસ, ૨ થી ૪ બચ્ચા
પુખ્તતા૧ વર્ષ
દેખાવરૂપાળું,મધ્યમ ઉંચાઇ,રંગ ભૂખરો તથા શિયાળથી થોડું ઉંચુ અને શરીરમાં આગળનો ભાગ ઉંચો હોય છે.
ખોરાકસસલું,હરણ જેવાં નાના કદનાં પ્રાણીઓ તથા પક્ષીઓ.
વ્યાપકચ્છનાં નાના-મોટા રણમાં,બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં.
રહેણાંકશુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલ ઝાંખરાં યુક્ત જંગલ તથા ઘાસીયો પ્રદેશ,રણ પ્રદેશ.
ઉપસ્થિતિ ના ચિન્હોપગનાં નિશાન
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૭ ના આધારે અપાયેલ છે.


વર્તુણકફેરફાર કરો

વર્ષમાં એકજ વાર પ્રજનન કરે છે.તેનાં બચ્ચાને નાનું હોય ત્યારે સહેલાયથી તાલીમ આપી શકાય છે,આ રીતે તાલીમ અપાયેલ પ્રાણીઓનો શિકાર માટે ઉપયોગ થતો.