હેલ-બોપ ધૂમકેતુ
ધૂમકેતુ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
હેલ-બોપ ધૂમકેતુ (જેનું પ્રાથમિક નામકરણ 'સી/૧૯૯૫ ૦૧' તરીકે થયેલું) એ વીસમી સદીમાં વ્યાપકરૂપે અવલોકાયેલો, ચર્ચાયેલો અને દશકાઓમાં એકાદ વખત દેખાતા ચમકદાર ધૂમકેતુઓમાંનો એક છે. તે વિક્રમજનક રીતે, ૧૮ માસ સુધી, નરી આંખે જોઇ શકાયેલો. જે આગલા વિક્રમ જનક "મહાન ધૂમકેતુ ૧૮૧૧" ધૂમકેતુ કરતા બમણો સમય છે.