હૈતી; (હૈતીયન ક્રેઓલ: અયીતી), સત્તાવાર રીતે હૈતી પ્રજાસત્તક (ફ્રેંચ: République d'Haïti) ; (હૈતીયન ક્રેઓલ: રેપિબ્લિક અયીતી}}) એ ક્રેઓલ અને ફ્રેંચ ભાષાઓ બોલતો કેરિબિયન દેશ છે. આ દેશ બૃહદ એંટીલીનના પરવાળા ટાપુ સમૂહના હીસ્પાનીઓલા ટાપુ ઓઅર આવેલો છે જેના પર બે દેશ છે ૧. હૈતી અને ૨ દોમીનીશિયન રીપબ્લીક. અયીતી (ઊંચા પર્વતોની ભૂમિ) એ આ ટાપુ પરના પશ્ચિમી ક્ષેત્રનું તાઈજનો કે અમેરીંડીયન ભાષામાં નામ હતું. આ દેશનું સૌથી ઊંચુ સ્થળ પીક લા સેલ્લે સમુદ્ર સપાટીથી ૨૬૮૦મી ઊંચું છે. હૈતીનું કુલ ક્ષેત્ર ૨૭,૭૫૦ ચો કિમી છે અને તેની રાજધાની પોર્ટ-અઉ-પ્રીંસ છે.

ફ્રેંચ:République d'Haïti
હૈતીયન ક્રેઓલ: રેપિબ્લિક અયીતી
હૈતી નો ધ્વજ હૈતી નું ચિહ્ન
ધ્વજ રાષ્ટ્રીય ચિહ્ન
સૂત્ર: "L'Union Fait La Force"  (ફ્રેંચ)

"એકતાથી શક્તિ"
રાષ્ટ્રગીત: '
હૈતી નું સ્થાન
રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ
18°32′ N 72°20′ W
સૌથી મોટું શહેર રાજધાની
સત્તાવાર ભાષા(ઓ) હૈતીયન ક્રેઓલ, ફ્રેંચ
રાજતંત્ર
{{{leader_titles}}}
પ્રમુખગત લોકશાહી
{{{leader_names}}}
Formation
{{{established_events}}}
{{{established_dates}}}
વિસ્તાર
 • કુલ
 • પાણી (%)
 
{{{area}}} km² (140th)
0.7
વસ્તી
 • 2009 ના અંદાજે
 • [[વર્ષ માં નોંધાયા પ્રમાણે|]] census

 • ગીચતા
 
9,933,000[૧] (82nd)
{{{population_census}}}

{{{population_density}}}/km² (31st)
GDP (PPP)
 • Total
 • Per capita
2008 estimate
$11.570 billion[૨] ([[List of countries by GDP (PPP)|]])
$1,317[૨] ([[List of countries by GDP (PPP) per capita|]])
માનવ વિકાસ ક્ર્મ (2007) Increase 0.532[૩] (149th) – medium
ચલણ Gourde (HTG)
સમય ક્ષેત્ર
 • Summer (DST)
(UTC-5)
{{{time_zone_DST}}} (UTC{{{utc_offset_DST}}})
ઈંટરનેટ ટી એલ ડી .ht
દેશને ફોન કોડ +509
{{{footnotes}}}હૈતીનું ક્ષેત્રીયૢ ઐતિહાસીક અને માનવ વંશ ભાષાકીય સ્થાન ઘણાં કારણોને લીધે અનોઠું છે. આ લેટીન અમેરિકાનું સૌ પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્ર હતું, આ વિશ્વની શામવર્ણી પ્રજાનો પ્રથમ વસાહતી કરણથી મુક્ત દેશ બન્યો હતો, અને એકમાત્ર દેશ હતો જ્યાં ગુલામો દ્વારા થયેલ ક્રાંતિ સફળ થઈ હતી. તેમના પાડોશી હીસ્પાનો-કેરેબિયન રાષ્ટ્રો સાથે સાંસ્કૃતિક સમાનતા હોવા છતાં હૈતી અમેરીકાનો એક માત્ર ફ્રેંચ ભાષા પ્રધાન દેશ છે, અને (કેનેડા સાથે) બે માં નો એક દેશ જેની સત્તાવાર ભાષા ફ્રેંચ છે; ફ્રેંચ ભાષા બોલાતા અન્ય સૌ પ્રદેશ ફ્રેંચ દરિયા પાર વિભાગો અને ક્ષેત્રો છે.સંદર્ભફેરફાર કરો

  1. Department of Economic and Social Affairs Population Division (2009). "World Population Prospects, Table A.1" (.PDF). 2008 revision. United Nations. Retrieved 2009-03-12. line feed character in |author= at position 42 (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Haiti". International Monetary Fund. Retrieved 2009-10-01. Check date values in: |accessdate= (મદદ)
  3. "Human Development Report 2009. Human development index trends: Table G" (PDF). The United Nations. Retrieved 2009-10-18. Check date values in: |accessdate= (મદદ)