શૂન્ય (૦) દશાંશ સંખ્યા પ્રણાલી પ્રમાણે સંખ્યા છે. શૂન્ય દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર પણ છે. શૂન્યની શોધ ભારતિય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.[૧]

અંકરેખા પર શૂન્ય

ગણિતફેરફાર કરો

 • કોઇપણ સંખ્યાનો શુન્ય વડે ગુણાકાર કરવાથી શૂન્ય મળે છે. (  x ૦ = ૦)
 • કોઇપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. (  + ૦ =  ;   - ૦ =  )
 • ૦ નુ વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન ૦ થાય છે. (  = ૦,   = ૦,   = ૦,   = ૦)
 • ૦ નું ફેક્ટોરીયલ (! નિશાની) પણ ૦ થાય છે. (  = ૦)
 • ૦ ને કોઇ પણ સંખ્યા વડે ભાગવાથી શૂન્ય જ જવાબ મળે છે. (0/X = ૦)
 • કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત કરવાથી જવાબ ૧ જ મળે છે. (  = 1)
 • 0/0 નો જવાબ શોધવા માટે l'Hôpital's rule વપરાય છે.

શોધફેરફાર કરો

શૂન્યનો સૌપ્રથમ ઉપયોગ ભારતીય ગણિતશાસ્ત્ર માં થયો હતો. શૂન્યની શોધ ભારતિય ગણિતજ્ઞ આર્યભટ્ટે (ઈ.સ.પૂર્વે ૫૦૦) કરી હતી.[૧][૨][૨][૩][૪] ઇસ. ૪૫૮ ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે.[૫]

સંદર્ભોફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ mathground.net/aryabhata-inventor-of-the-digit-zero/
 2. ૨.૦ ૨.૧ Aryabhatiya of Aryabhata, translated by Walter Eugene Clark.
 3. O'Connor, Robertson, J.J., E. F. "Aryabhata the Elder". School of Mathematics and Statistics University of St Andrews, Scotland. Retrieved 26 May 2013. Check date values in: |accessdate= (મદદ)
 4. William L. Hosch, સંપા. (૧૫ ઓગસ્ટ ૨૦૧૦). The Britannica Guide to Numbers and Measurement (Math Explained). books.google.com.my. The Rosen Publishing Group. pp. 97–98. ISBN 9781615301089. Check date values in: |date= (મદદ)
 5. Ifrah, Georges (2000), p. 416.