વજ્રેશ્વરી મંદિર

મહારાષ્ટ્રમાં એક હિન્દુ મંદિર
(वज्रेश्वरी मंदिर થી અહીં વાળેલું)

વજ્રેશ્વરી મંદિર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. મુંબઈથી ૭૫ કિમી દૂર સ્થિત વજ્રેશ્વરી નામની જગ્યાએ બનેલું આ એક હિંદુ મંદિર છે. આ મંદિર વજ્રેશ્વરી દેવીને સમર્પિત છે.

વજ્રેશ્વરી મંદિર
શ્રી વજ્રેશ્વરી યોગીની દેવી મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોથાણા
દેવી-દેવતાવજ્રેશ્વરી
સ્થાન
સ્થાનવજ્રેશ્વરી
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
વજ્રેશ્વરી મંદિર is located in મહારાષ્ટ્ર
વજ્રેશ્વરી મંદિર
મહારાષ્ટ્રમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ19°29′12″N 73°1′33″E / 19.48667°N 73.02583°E / 19.48667; 73.02583
સ્થાપત્ય
નિર્માણકારચિમાજી અપ્પા
પૂર્ણ તારીખ૧૭૩૯
મંદિરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  • [૧] વજ્રેશ્વરી દેવી મંદિર સ્લાઈડશો (યુ ટ્યુબ પર, ડે એલેકઝન્ડર દ્વારા)
  • [૨] સંગ્રહિત ૨૦૧૨-૦૬-૧૦ ના રોજ વેબેક મશિન વજ્રેશ્વરી દેવી મંદિર, મુંબઈ