અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષિક
અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષિક એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ખાંડવાળા ક્રિયેટિવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નવા વાર્તાકારોને તેમના પ્રથમ વાર્તાસંગ્રહ માટે દર બે વર્ષે અપાતું પારિતોષિક છે. અંજલિ ખાંડવાળાની સ્મૃતિમાં અપાતા આ પારિતોષિકની શરૂઆત ખાંડવાળા ક્રિયેટિવ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.[૧]
વર્ષ | પુરસ્કૃત લેખક | પુસ્તક | સંદર્ભ |
---|---|---|---|
૨૦૧૭–૨૦૧૮ | અજય સોની | 'રેતીનો માણસ' | [૧] |
૨૦૧૯-૨૦૨૦ | વિજય સોની | 'વૃદ્ધ રંગાટીબજાર' | [૧] |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ દેસાઈ, કુમારપાળ, સંપાદક (જુલાઈ ૨૦૨૨). "અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષિક". બુદ્ધિપ્રકાશ. અમદાવાદ: ગુજરાત વિદ્યા સભા. પૃષ્ઠ ૩૬. ISSN 2347-2448. Check date values in:
|date=
(મદદ)