અંબિકા નિકેતન મંદિર
ગુજરાતમાં આવેલું એક હિંદુ મંદિર
(અંબિકા નિકેતાન મંદિર થી અહીં વાળેલું)
અંબિકા નિકેતન મંદિર સુરત, ગુજરાતમાં આવેલું એક હિંદુ મંદિર છે. આ મંદિર તાપી નદીના કિનારા પર આવેલું છે જેની સ્થાપના ઇસ ૧૯૬૯માં સ્થાપિત કરવામાં આવી હતી. મંદિરના મુખ્ય દેવી શ્રી અષ્ટભૂજ અંબિકા છે પરંતુ, મંદિરમાં રામ, સીતા, શિવ, લક્ષ્મીનારાયણ વગેરે દેવતા માટે પૂજાસ્થળ પણ છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |