અકોટા

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરની પશ્ચિમ દિશામાં આવેલો એક શહેરી વિસ્

અકોટા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરની પશ્ચિમ દિશામાં આવેલો એક શહેરી વિસ્તાર છે. અગાઉ તે "અનાકોટક્કા" (અંકોટક) તરીકે ઓળખાતો હતો, જેનો ઉલ્લેખ અકોટા કાંસ્ય પર કરવામાં આવ્યો છે. આ ઉપનગર (પરુ) વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે.

અકોટા
અકોટા is located in ગુજરાત
અકોટા
અકોટા
ગુજરાત, ભારતમાં સ્થાન
અકોટા is located in ભારત
અકોટા
અકોટા
અકોટા (ભારત)
અક્ષાંશ-રેખાંશ: 22°17′42″N 73°10′07″E / 22.2951°N 73.1686°E / 22.2951; 73.1686Coordinates: 22°17′42″N 73°10′07″E / 22.2951°N 73.1686°E / 22.2951; 73.1686
દેશ India
રાજ્યગુજરાત
જિલ્લોવડોદરા
ભાષાઓ
 • અધિકારિકગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+5:30 (IST)
વાહન નોંધણીGJ-6
દરિયાકિનારો0 kilometres (0 mi)
વેબસાઇટgujaratindia.com

તે વડોદરાના સતત વિકસતા પશ્ચિમ ભાગનો સૌથી જૂનો વિસ્તાર છે. અકોટા મોટા ભાગે રહેણાંક વિસ્તાર છે જેમાં મોટા શોપિંગ મોલો અને ગુજરાતની કેટલીક શ્રેષ્ઠ હોટલો આવેલી છે. અકોટા પાંચમી સદી દરમિયાન જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું.